________________
276
દુહા
અન્યદા કિણિહિકિ સમઇ તે, રાજનંદન ગુણવંત; વિપરીતશિક્ષિત વાજિનઇ, વાહઇ મનિ ધરિ ખંત.
વાહ-વાહન-ભૂમિઇ કુમર, પેખતાં સિવ પરતક્ષ; દુષ્ટ અશ્વિ પહુચાવીયઉ, રનમઇ જસુ ગુણ લક્ષ્ય. તાપસ જિંહા નિવસઇ ઘણા, કુમરઇ ભમતાં પત્ત; ૧જિણહર ઇક તિહાં દેખીયઉ, ચારણ સમણ સુપત્ત.
ઢાલઃ૨૬, અઇસા સાધુજી વે.
મુનિરાજઇ વે રાજિત સૂરી કઇસા વે?, ગહ-તારા વે વિચિ રુવિ-સસધર જઇસા વે; સસધર જઇસા ગ્રહ તારા વિ કૌસ્તુભમણિ મણિવૃંદઇ, કલ્પવૃક્ષ મનવંછિતપૂરણ તરુણ તરુકઇ વૃંદઇ; દેવ સમુહઇ સહસનયન જિસઉ સોમ્ય ગુણઇ જિસઉ ચંદા, ક્ષમા ગુણઇ નવિ વિરચઇ કબહું ધરણી પરિ શુભ કંદા.
સૂર સમાન વે દીતિઇ કરિ સુવાન વે,
ગુણ જાણ વે તસુ નિરમલઉ ચઉનાણ વે;
ચિહુ ન્યાને કરિ જે છઇ સંપન્ના ચરણ કમલ જસુ ધન્ના, સેવઇ જે સોહગ સંપુન્ના તે થાઅઇ શુભપન્ના; સાહસગતિ જસુ નામ વિરાજઇ શ્રી જિનવરનઇ રાજઈ, પરમ પ્રધાન પુરુષ જે ગરુઅઉ દેશનિ પદ્યન જિમ ગાજઇ.
૧.
. દેરાસર. ૨. સુપાત્ર. ૩. ઇન્દ્ર. ૪. કંટાળવું, ટી વિ+રન્, ન>7 (ચૂલિકા પૈશાચિમાં). ૫. મેઘ.
Jain Education International
For Personal & Private Use Only
ગુણવિનયજી કૃત
૩૧૪
૩૧૫
૩૧૬
૩૧૭
૩૧૮
www.jainelibrary.org