________________
અગડદત રાસ
275
ઢાલઃ ૨૫, સંજઈ ચિંતઈ. ઈણ અવસરિ અસિ પ્રિયનઈ દેઈ રે, જાન-યુગલ નિજ ધરણિ ઘરેઇ રે; જલણ ધમઈ જા અહમુહ હોઈ રે, ક્ષુદ્ર પ્રવર્તઇ છિદૂકું જોઈ રે. - ૩૦૮ ઇણ. કાઢ્યઉ તે અસિ કોસથી તાકઈ રે, કરથી દેઉલ સિલવટિ તાકઉ રે; જાણે કાટવા ગુરુએ નિઘાતઈ રે, રાતઇ પડીયઉ પૂછઈ તાતઈ રે. ૩૦૯ ઈણ૦ પ્રિય! સંભ્રાંત થકઉ રમણીનઈ રે, સરલ સભાવ થયઉ મ્યું તુચ્છનઈ રે; વિણુ કોસઈ અસિ નાખ્યઉ ધરાયઈ રે,” પ્રિય બોલઈ “કામ મઈ ન ધરાયઈ રે. ૩૧૦ ધણા મનમથ પીડા મનમઈ વાધી રે, તિણ પરવસ હુઈ સાર ન લાધી રે; હાથથી તિણિ અસિ પડ્યઉ ન જાણ્યઉ રે, ક્ષુદ્દભાવ તસુ મનહિ ન આણ્યઉ રે. ૩૧૧ Uણ૦
જાલી જલણ દેહલિ તિણિ રહીયા રે, રયણિ ગમાવી પ્રભાતઈ વહીયા રે; નિજઘર સામુહીં આઈ પત્તા રે, નિજ ભવનઈ કહી સગલી વત્તા રે. ૩૧૨ ઇણ૦ બંધવ-સખિ-સજનાનઈ હરખઈ રે, દોગંદક સુર પરિ ઉતકરષઈ રે; કમર-પ્રિયા દોઉં વિસયાસત્તા રે, કાલ ગમાવઈ પરસ્પર રસ્તા રે. ૩૧૩ ઈણ
૧. શિલાપટ્ટે. ૨. પ્રગટાવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org