SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ 274 ગુણવિનયજી કૃતા ઢાલઃ ૨૪, અન્ય દિવસિ તટિની વિચઈ. કુમર પ્રિયાનું રમણીયઈ, પ્રસરલઈ બહુ અંધકારિ રે; જે નિજીક દેઉલ અછઈ, તિહાં પહુતી તે વિચાર રે. ૩૦૨ કુમાર ઈણ સમયઈ કુમર ભણ્યઉં, “પ્રસનવદનિ પ્રિય! સેતી રે; જિતલઈ જલણ આણું બહાં, એકલી રહિ વાર એતી રે.” ૩૦૩ કુમર૦ જલણ ભણી એતલે કહી, ગયઉ કુમર તિણવાર રે; પાછલે વલીયઉ તે ગ્રહી, જિણથી મનિ ચમકાર રે. ૩૦૪ કુમર૦ તિતલઈ દેખઈ દેઉલઈ, જલણતણ ઉદ્યોત રે; આવ્યઉ પૂણ્યઉ પ્રિય ભણી, કાઢિવા સંકા છોત રે. ૩૦૫ કુમર૦ “દીઠઉ દીપ પ્રકાસ માં, દેઉલિ એ વિમાસઉ રે?'; પ્રિય બોલઈ “પ્રિયતમ! સુણઉં, નહી ઇહાં કોઈ તમાસઉ રે. ૩૦૬ કુમર૦ જલણ તુમ્હાં કરિ જે હતઉં, પહુત તસુ પ્રતિબિંબ રે; સુધા ભિત્તિ દેખ્યઉ તુકે, જાણે કંચણ કંબ રે. ૩૦૭ કુમાર ૧. કાંબી=પટ્ટ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy