SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 273 કિણહિ કષ્ટ નિજ આતમા, સંવરિ ચિહિ કિદ્ધ રે; તિહાં નિજ ભજ્જા સંડવી, જલણ આણીય દિદ્ધ રે. ૨૯૭ અન્યદા જિતલઈ નિજ આતમ ખિવઈ, કુમર જલિવા કાજ રે; આય ખચરયુ તેતલઈ, કુમર પુણ્યનઈ સાજિશે. ૨૯૮ અન્યદા ગગનથી ભણઈ કુમરઈ, “સુપુરિસ! ઈણ અગ્નિ રે; વિણુ કારણિ પઇસઈ કિશું?, યમ કેરાં મગ્ન રે. ક્ષણમાત્રઈ તુઝ રમણિનઈ, સજ કરિનું અજ રે; ઈમ બોલી અભિમંત્રનઈ, જલ ખિવઈ નિરવ રે. જાણે નિદ્રાક્ષયથકી, જાગી સંવરઈ દેહ રે; કુણ એ પ્રદેસ?” રમણ ભણી, પૂછઈ રમણિ સનેહ રે. ૩૦૧ અન્યદા. ૨૯૯ અન્યદા ૩૦૦ અન્યદા ૧. ચિતા. ૨. ખેચર- વિદ્યાધર. ૩. અગ્નિમાં. ૪. માર્ગમાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy