________________
272
ગુણવિનયજી કૃતા
૨૮૭ અન્યદા,
૨૮૮ અન્યદા
૨૮૯ અન્યદા
૨૯૦ અન્યદા
ઢાલઃ ૨૩, તેહિ જ સાથ તિહાં ઉતર્ય.
અન્યદા વસંતરિતુ આવીયઈ, કામુક લોક આણંદ રે; પૌર નરાચ્યું ભૂપતી, તારાગણિ જિમ ચંદ રે. ચાલીયઉ તે કુમાર પુરી, સખિજન પરિવાર રે; રમણિ સહિત પુર-નારિનઈ, સુખ કરત મનુહારિ રે. રૂપ સંપદ દેખાવિનઈ, આવ્યઉ તિહાં કિણિ રંગ રે; હાસ-વિનોદ ઘણા કરઈ, મદનમંજરિ સંગિ રે. રમિ સવિ જન નગરઈ ગયઉં, ભયઉ સંધ્યાકાલ રે; રાજા પિણ નિજ મંદિરઈ, પહુત સમકાલ રે. પરિજન સકલ વિસરજીય૩, કુમર પિણ તામ રે; કુમર રહઈ આવઈ વહી, મદનમંજરી સ્યામ રે. નાગિ ભખી હાહારવ કરઈ, “ખાધી-ખાધી’ વિલાપ રે; કરતી સવિ અંગિ કંપતી, ધરતી સંતાપ રે. કુમર ઉછંગઈ જા પડી, કડી-ભંગઈ ગેહ રે; વિષભર સહતાં દોહિલઉં, ભલલ જિણ નહી નેહ રે. કમર ભણઈ ઈમ “મ બીપિ તું, કુવલય-દલ-નેત! રે; વિષધર વિષની પ્રભાવકું, હું હરિ કરિનુ સચેત રે.” એહવઉ વચન કહતાં થકા, ઈક મુહરત માતિ રે; નારિ વિષધારી પરી, જિમ થંભ વિણુ છાતિ રે. મોહઈ કુમર મૂક્યઉ ઘણું, જાણી જીવિત-સુત્ત રે; વિલાઈ કરુણ સરઈ કરી, હાહાકાર મુખિ વત્ત રે.
૨૯૧ અન્યદા
૨૯૨ અન્યદા
૨૯૩ અન્યદા
૨૯૪ અન્યદા
૨૯૫ અન્યદા
૨૯૬ અન્યદા
૧. પાછા મોકલ્યા. ૨. ડંસ દીધો. ૩. છત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org