________________
અગડદત્ત રાસ
ઢાલ : ૨૨, સુધરમ સ્વામી ઇણ પરિ.
નગરી જન સંતોષ્યા અતિ ઘણું રે, ઘરિ-ઘરિ તોરણ રાજિ; બાંધીયઇ ઊંચા વ્યૂપ-મુસલ કરઇ રે, ઠામિ-ઠામિ સુભ સાજિ. ૨૮૦ નગરી
પુર ગલિયા રલિયા થરિ સોહીયઇ રે, સોવન પૂરણ કુંભ; ઠવીયઇ આપણિ-આપણિ વસ્ત્રની રે, સોભા કરીયઇ અચંભ. ૨૮૧ નગરી
ફુલવહુ સનમુખ મુખિ બહુ ગાઇયઇ રે, ધવલ મંગલ સુવિસાલ; ૨ભટ્ટ ચટ્ટ ૪ગહગઇ જસ પઢઇ રે, અમૃત જેમ રસાલ.
કુમરનઇ નગરીમાહઇ પઇસંતા રે, ગિ-પિંગ નાટક રંગ; વેશ્યાજન આવી બહુલઉ કરઇ રે, દાન દિ રીત અભંગ. જનની–જનકે બહુ નેહઇ કરી રે, મંદિરમઇ પઇસંત; આલિંગ્યઉ હરખઇ પ્રણમ્યઉ સવે રે, લોકે આવીય કંત.
૧. વિજયસ્તંભ ૨. ભાટ. ૩. છોકરા. ૪. આનંદ કરે છે. ૫. ઠેક-ઠેકાણે. ૬. પ્રાંતે.
૨૮૨ નગરી
કુમરનઇ પૂછી વાત અંતરની સવે રે, ભોજનનઇ પયંતિ; સહુઅ વાત કહિ આવ્યઉ નિજ ગૃહઇ રે, રહતઉ મનની ખંતિ. ૨૮૫ નગરી
Jain Education International
૨૮૩ નગરી
જાયઇ સુખમઇ કાલ તીયાં ઘણઉ રે, ભોગવતાં રાજ-લીલ; સુભ સંગમિ સંજાત પરમ ખુસી રે, નહી જિહાં કાઇ હીલ ૨૮૬ નગરી
For Personal & Private Use Only
૨૮૪ નગરી
271
www.jainelibrary.org