SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 270 ગુણવિનયજી કૃત ૨૭૪ ૨૭૫ ૨૭૬ અલિ-કુલ-કક્ષ-વન, ફણિ-મણિ-કિરણ-વિભાસુર; લપલપાટ કર જીહ, દો જસુ વદનિ ભયંકર. રક્ત લોચન ફેંકાર, કરત ધમણિ જ્યે ધૂની; સામુહી આવતઉ દેખિ, મયણમંજરિ મનપૂન. ગુરુ-ભય-કંપિત દેહ, કુમર કંઠિ જાઈ લાગી; મત બહઉ પ્રિય!' એમ, બોલત રથનઈ આગી. ઉતરી સામુહઉ તેહ, આવત નાગનઈ થંભઈ; ગતિ નઈ કરિ મુખ થંભ, ખેલાવી તે “અવરાઈ. છોડી ચાલઈ તેહ, રહિ આરુહિમનરંગઈ; તુરતિ તુરીનઈ જોડિ, રથસ્ય નિરભય અંગઈ. લંઘી નરક સમાન, કષ્ટએ ગહન-વિતાન; સંખપુરમાં સંપત્ત, બહુ સુખ દ્રવ્ય-નિધાન. ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૧. દુભાણું, દુખી થયું. ૨. અટકાવ્યો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy