________________
અગડદત્ત રાસ
269
૨૬૩
૨૬૪
૨૬૫
૨૬૬
૨૬૭
પ્રિય ભણી પ્રભણી એમ, રહથી ઉતરિ આય; જિહાં વનગજ ગલ-ગર્જિ, કરત કમરનઈ ધાયલે. નાખ્યઉ તિણિ ઉતરીય, તુરતિ સમેટી આગઈ; દીધઉ તિણુપરિ દંત, ખંત(ધ?) સભા કુંજાગઇ. ચિત્ત હુઅલ તિણિ ઠામિ, તાકી આઈ ચરઈ રી; ગજવર બંધઈ અંધ, મદકરિ કરિ સમરઈ રી. કુમર ઇકીય ખણ મિત્ત, મત્તકરી વસિ અપનઈ; અહિ જિમ મણિ-મંત્ર-યોગિ, અથવા ઇંદ્રિય સુખનઈ. નિજ પ્રિયા દેખત હસ્તિ ખંધથી અવતરિ ચરીયલ; રહ ઉપરિ નૃપસૂનું, સ્યું ગિરિ હરિ સંચરીયઉ? નિજ પુર સામુહઉ જામ, લંઘઈ કુમર કિતઉઈક; મારગ આગઈ વાઘ, બયઠઉ દેખઉ તિહાં ઇક. આફાલ્યઉ ધરતી સાથિ, જિણિ દીરઘ લંગૂલ; ઉલસ્યા કેસર જાસુ, માનુ બંધ અવચૂલ. દેખી હસિય કુમાર, ધાયઉ સામુહી તાકું; રોદ્ર વરણ સજિ વાઘ, કરકે પ્રહાર દેવાકું. ઉગ્ર તિતલઈ કુમાર, વસ્ત્ર વિદ્યઉ કર ઘાલઈ; વાઘકઈ વદન મઝારિ, તા કરિ બલ સબ પાલઈ. ખડગલતાઅઈ ખંધિ, દક્ષિણ હસ્તઈ ઘાત્ય; દુહવઈ ગાઢ પ્રહારિ, અમદા પરતખિ પાત્યઉં. વારી વાઘ વિઘાતજિતલઈ લંઘઇ ગહન; થોડી સઉ અહિ એક, દેખઈ વેણિ સમાન.
૨૬૮
૨૬૯
૨૭૦
૨૭૧
૨૭૨
૨૭૩
૧. પુછડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org