SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ 268 ગુણવિનયજી કૃત ૨૫૩ ૨૫૪ ૨૫૫ ૨૫૬ ઢાલ - ૨૧, તિણ અવસરિ ગિરિ ૐગિ. વચન સુણી એ તાસુ, છોરી કુમર ચલઈ રી; રહિ આરુતિ અગ્રદસિ, સંત ન અપજસ લઈ રી. તિલઉઈક વન દેસુ લંધ્યઉ સુખઈ તિતઈ રી; નાશતક “શબર-સંઘાત દેખઈ ઈક ઉનમતઈ રી. નાશ એ શબરાલિ રાલિ કુડુંવઉ સગરઉ (?); દેખી ચિંતવઈ એમ, વહઈ મદજલ જેઅ ગરઉં. અઈસઉ મદ-ગજ કોઈ, સહીયઈ નઈ વનિ હઈ રી; જિતલઈ દેખિવા તાસુ, ચિહુદિસિ નયન રહઈ રી. તિતલઈ સસિ-શંખ-કુંદધવલ દંતાવલ દેખઈ; મોરુત તરુ મહાકાય, મદજલ-વહત અલેખઈ. મદનમંજરી દેખિ, મનમાં ચકિત ભઈ રી; કિમ છૂટિવ ઇન પાહિ? નીરભય ઠામિ જઈ રી.” કુમર ભણઈ “ઈમ મ બીહ, મુગધે! વનગજ દેખી; સંપદ આપદ હોઈ ગુરુ ઇતર ઉવેખી. રાહુગ્રહણ તું દેખિ, સસધર-દિનકર વિચઈ; તારાગણિ નહિ હોઈ, રાહુગ્રહણ અવિલંબઈ. જિનકું સંપદ હોઈ તિનિહિકું, આપદ આવઈ; મુંડન શિરકઉ હોઈ, તાહિ કી ભૂષા છનાવઈ? મંડન મુંડન દોઈ, વુકું કવહુ ન કીજઈ; ઇણ દૂષ્યતઈ દૂષ્ટિ, ભોરી અપની દીજઈ' ૨૫૭ ૨૫૮ ૨૫૯ ૨૬૦ ૨૬૧ ૨૬૨ ૧. ભીલોનું ટોળુ. ૨. અતિશય. ૩. દંતશૂળથી હુમલો કરનાર. ૪. શોભા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy