SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 267 ૨૫૦ તિણ ગૃહ મઝઈ ધન અછઈ જેહની સંખ ન કાઈ, તસુ સુપુરિસ! નિજ કરિ કરી ભોગવિ મહાભાગ ભાઈ!; મહાભાગ! ભોગવિ ધન-રમણિ તે મત વિફલ કરિજો જિગઈ, ધન દુબઈ સવિ ઉપજાવ એ પુણ્યવંત હલઈ તે જિણઈ; મુઝ અંત આયઉ છઈ તિણઈ તું ગતજીવિતનઈ આપિનઈ, દારુ-દહન એ ઇણઈ અવસરિ વડઉ અવસર સંતનઈ.” પરભવિ તેહ ગયઉ તિતઈ, દીયા દારુ ઉદારુ, આરહિ પવર રહઈ ગયઉ કથિત દેસિ સુવિચારુ; સુવિચારુ કથિત પ્રદેસિ પહુતઉ દુઈ નદી વિચિ દેઉલઈ, સિલ દેખિ ઉઘાડી તિણાં શિવ સાચ વચન સહુ મિલઈ; જિણ પરિ કહ્યઉ તિણિ તિણ પરઈ તે સાદ કીધઉ “આવ એ,” દાદેસિ કોઇલહ પરઈ “આવજે ગૃહિ શુભભાવ એ.” તેહનઉ રૂપ દેખી કરી હરખિત મન જ નિહાલાઈ, કરતઉં વંછા એહની જાણે રોહિણિ ગાઈ; રોહિણી ગાલઈ જાણિ એહની કરત વિંછા ચિંતવી, અપ-હસ્તિ નિહણ્યઉ કુમર પ્રિય ભણઈ “સ્યુ કરઈ પ્રિયતમ નવી?; તુઝ કાજિ બંધવ-પિતા-નયરી-ગેહ-સખિ સવિ છાંડિયા. નિરલ અન્ય પ્રસંગ રંગઈ કિસા ડંબર મંડિયા ૨૫૧ ૨૫૨ सअआ ૧. સંખ્યા. ૨. દરવાજે. ૩. ડાબા હાથે. ૪. આડંબર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy