________________
266
ગુણવિનયજી કૃતા
૨૪૬
ઢાલઃ ૨૦, પૂરવ મુખિ જાવઈ જિસઈ.
કુમર ભણઈ “સ્વામી! તુઠાં વચન અખ્ત સુપ્રમાણ, પર યતિ ભોજન અખ્ત ભણી નવિ કલ્પઈ સભજાણ; સભજાણ તુમ્હ છઉં સાધુ-ભોજન અખ્ત ભણી કલ્પઈ નહી.” સાથીયા પુણિ તિણિ સવિ નિવાર્યા દૃષ્ટિ સંન્યાયઈ નહી; નવિ જીમિવું એ ઈણઈ આણ્યઉ જેહ ભોજન અવગણી,” તે વચન જવ દેવ વક્ર હોવઈ દીયઈ દુર્મતિ ઘણી. તે જીમ્યઉ સહુ એ મિલી, વિષ મિશ્ર નવિ જાણ્યઉં, નિક્ષેતન સગલાં હુઆ, પાપી તે ન પિછાણ્યઉ; ન પિછાણ્યઉ પાપી તેહ હિવ તે મહાવતિ યમમંદિરઈ, પહતા સવે તે જાણિ ઉઉ કમર વધ કરિના સરઇ; કરિ ધનુષ લેઈ કુમાર હિવે તે રીસભરિ નાખઈ સરા, તેહના વંચઈ દેવ કરિ તે ન ચૂકઈ ચતુરા નરા. મર્મ પ્રદેસઈ તે હણ્યઉ અર્ધચંદ્ર શર નાખી, ધરણીયઈ તે ઢલિ પડ્યઉ એવી વાણી ભાખી; ભાખી તિણઈ એ વાણિ એવી “પુત્ર! હું દુયોધન, નામઈ મહા દુરજેય ચોરી કરી લ્ય જગનઉ ધન; નિરભીકિ આવી નિજીક મુઝ મન રંજીયઉ તિણિ તુઝ ભણું, ઈણ બાણ ઘાતઈ જાણિ માહરલે જીવિત છઈ નવિ અતિ ઘણું. એગ વણ વલિ સંભલઉ ઇણ ગિરિ ઠામઇ પાસિ, દેઉલ દઈ નદીયાં વિચઈ પશ્લિમ ભાગિ વિમાસિ; તસુ ભાગિ પરિછમ ઘણઈ તનઈ તનુ સિલા માં થી જે સજી, તેહ દૂરિ કરિ ઠામિ દિસિઈ તિહાં ભૂમિગૃહિ સોભા ભજી; પઇસવઉ તિહાં કિણિ મઝભાગમાં પ્રવર રૂપ ગુણે ભરી, નવયૌવના સુવિનીત જયસિરી નામ છઈ મુઝ સુંદરી.
૨૪૭
૨૪૮
૨૪૯
૧. ભાગ્ય. ૨. તીરથી. ૩. મધ્યભાગમાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org