________________
અગડદત્ત રાસ
265
ઢાલઃ ૧૯, હું નહી દૂલ્યની રાગિણી.
સાથીયા સાથઈઈ વાલીયઉં, કપટઈ કૃત-વ્રતિવેષો રે; તસુ સર્પ જાણી કરી, કુમરિ કીય મનિ બ્રેષો રે. ૨૩૯ સાથીયા, ઈણ સાથઈ સુંદર નહી, ગમન અડ્ડા પરિણામઈ રે; તુરિ ત્વરિત ઈમ ચિંતવી, પ્રેર્યા રહિ પહઠામઈ રે. ૨૪૦ સાથીયા ગહન દેસિ રથ આવીયલ, મહાવ્રતી ઈમ ભાખઈ રે; સાથીયાનું તુમ્હ સાંભલઉં, “પ્રાહુણાવટ તુમ્હ સાખઈરે. ૨૪૧ સાથીયા સર્વથા હું કરિશું તુંહી, ગોકુલ બહાં રનમાહિ રે; ઘરસાલ માં આવત, કીધી હતઉ ઉછાહિ રે. ૨૪૨ સાથીયા તિહાં ગોહેલી સવે કઈ રીઝવ્યા, નિજ ગુણ રાજિઈ આજ રે; દસ્યઈ સુંદર ભોજન આપ હરી, સરિસ્યાં અન્ડ તુમ્હ કાજ રે. ૨૪૩ સાથીયા તિણિ તુણ્ડ પ્રાહુણા અ૭ હુવઉં' ઇમ તિ મંત્રિ ગયઉ તેહ રે; પાયસ-વૃત-દધિ પૂરિયા, ભાંડ આપ્યા ધરિ નેહરે. ૨૪૪ સાથીયા આવી કુમરનઈ તિણિ ભણ્યઉં, મધુર વચન કરિ પુત્રી રે; આજ અમ્યાં મોટા કરઉં, ભોજન કરિ રસજુત્ત રે ૨૪૫ સાથીયા
૧. પરોણાગતિ=મહેમાનગતિ. ૨. ગોવાળીયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org