________________
264
ગુણવિનયજી કૃતા
૨૩૬
દિઠીવિસરે સર્પ વિષમ વિસ ભારીયલ, જિણ દીઠઈ રે, ધીરિજ કિણહિ ન ધારીય; દાઘઉ તિકો રે જે એ દૂષ્ટિ આઈ પર્યઉં, વાઘ દારુણ રે તિણ માર્ગઈ આઈ સંચર્યલ; સંચર્યઉ છઈ તિણિ માગિ આગલઈ વાઘ બીહામણા, બીજા નવી જીમણ કરાવઈ દુષ્ટ સ્વાપદના- ગણા; સંસાસિ ખિ દખિ ચઉદીસઈ જિગ્યા તિણિ બીજઈ પહઈ, ચાલિવઉ કુમર ભણઈ ‘તુહાનઈ ભય ન કો ચાલઉ સુહઈ. ઈણ માગઈ રે કુસલિ સંખપુરિ પહુતલા, અ૭ હુઓ રે કાં થાઉ તુણ્ડ આકુલા'; ઈમ સંભલિ રે બીજા પુણિ સાથી નરા, રાજ-તનયસ્પેરે ચાલ્યા ત્યજિ નિ ભયભરા; ભયભરા છંડી ચાલિયા બહુનરા તિણ સેતી ખરા, ઈણ અવસરઈ આવીયલ તિહાં કિણ મહા વ્રતધર સુંદરા; દીરઘ-જટા-મુકુટઈ વિભૂષિત દેહ ભસ્મ-વિરાજિત, કરિ ધરિ ત્રિસૂલ સુપાન ભાજન સેવકે પરિવારિત. તેજઈ કરી રે દિનકર સરિખ તિણિ કહ્યઉં, ‘તુમ્હ સાથઈ રે પુત્ર! આઉં છું ગહગહ્યઉ; સંખપુર ભણી રે વંદિવા તીર્થનઈ ઉમાઉં, વલિ સંભલિ રે પુત્ર! દીનારા-ગણ વહ્ય; દીનારાતણઉ મઈ દેવ પૂજી વિલિ ભણી, ઉધમ્પિય નરે દીધઉ અછઈ મુઝ તેહ તું ગ્રહી નરધણી!; જિણિ અચ્છે નિર્ભય થકા ચાલા ઈમ બહુત ભણિ અપ્રિલ, દ્રવ્યનઉ નઉલ ખૂસી હૂઅલ આસીસ દેવઈ દપ્પિય.
૨૩૭
૨૩૮
૧. માંસભક્ષી. ૨. ધાર્મિક. ૩. રૂપીયા ભરવાની થેલી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org