________________
અગડદત્ત રાસ
ઢાલ ઃ ૧૮, ઇમ વાતા રે કરતાં.
ઇમ બોલી રે ભિન્નધણી કાલ વિસ પડ્યઉ, ઇણ અવસરિ રે કુમર શિબિર જોઇવા ચડ્યઉ; નિવ રથ-તુરી રે નિવ સેવક નર દીસ એ, સુભટાવલી રે નવિ નામઇ નિજ સીસ એ; નિજ સીસ નામઇ નિજ સુભટ જે દીસઇ ઇહાંકિણિ રહ્યઉં, ઇક રહઇ નિજ પુર સામુહઉ હિવ કુમર સૂધઈ પહિ વઘઉં;
વડુ કષ્ટિ કુમરિ અરણ્ય લંઘ્યઉ ભય રહિત ગોકુલિ ઇકઇ, આવ્યઉ જિહાં ગો-નિવહ નિવસઈ પહી જિણિ ગામાતકઇ.
ઇણ અવસર રે કુમરનઇ દેખી ગોઉલા, દુઇ માનવ રે કુમર સમીપિ નિરાકુલા; આવી ભણઇ રે મધુર વયણ ‘નરવર! તુંહી, કિહાં હુંતી રે આયા? કિહાં જાસ્યઉ વહી?; જાસ્યઉ કિહાં વહિ તુ હે નરવર! કહઉ સૂધઉ અમ્હ ભણી’, તવ કુમર પ્રભણઇ ‘સંખપુરિ અમ્લ જાઇવઉ પહ-દુહ હણી; માત-પિતા મિલિવા મન ઉછુક છઇ જિણઇ નેહ ભરઇ ભર્યઉ; સંતાપ પામઇ દીપની પરિ પ્રગટ એ જાગિ ઉંચર્યઉ’.
તે બોલઇ રે વિલ ‘સંભલિ નરવર! ઇસઉ, તુમ્હ સાથઇ રે આવા તવ અભય કિસઉ?; સંખપુરવરિ રે જઇ પ્રસાદ અમ્હ ઉપરઇ કરઉ તુમ્હ તદા રે’ પડિવજ્યઉં વયણ તે સુભ પરઇ; સુભ પરઇ ડિજિ વચન તેહનઉ રથિ તુરગ જોડઇ તદા, સાથિયા પુરુષ ભણઇ કુમરનઇ ઇસઉ વયણ પ્રગટ તદા; ‘ઈણ માગિ ગુરુ કંતાર અચ્છઇ તાસુ મજ્જીઇ મહલ્લો, ચંડ ચોર દુોહણ વલી તિહાં મદ સહિત દંતાવલો.
૧. ગામડાના. ૨. મહાય- મોટો ૩. હાથી.
Jain Education International
For Personal & Private Use Only
૨૩૩
૨૩૪
૨૩૫
263
www.jainelibrary.org