________________
262
નિપુણ ધનુર્વેદઇ તે દોઉ, કરિ ન સકઇ તિયાં તુલના જોઉ; કુમર ચિંતવઇ ‘બુદ્ધિ પ્રપંચઈ, મંત્ર-તંત્ર પ્રયોગનઇ સંચઇ.
ઇમ ચિંતવિ કુમરઇ તે ભજ્જા, કરિ શ્રુંગાર છંડાવી લજ્જા; બઇસાણી જાણી તે રહ-મુખિ, દીઠી રૂપ સંપદા સનમુખિ.
જિમ-તિમ હાણવઉ છઇ પ્રતિપક્ષ, જિહાં નવિ પ્રભવઇ નીતિનઉ પક્ષ; ભિલ્લુવઇ એ નવિ હણસકીયઇ, અન્ય ઉપાયઇ મઇ અણકીયઇ.
૨૨૮
ગુણવિનયજી કૃત
તિહાં તિણિ દૃષ્ટિ ધરી હરિણાખી, નયન-બાણિ નિહણ્યઉ વ્રણ પાખી; નિર્લેપ્પલ-દલ સરિખઇ બાણઇ, તિતલઇ નિહણ્યઉ ઉરસ્થિલિ પ્રાણઇ. ૨૩૦ મર્મ દેસિ નિહણ્યઉ ૪ધરિ ઢલીયઉ, ભિલ્લુસામિ વેદનભરિ કલીયઉ; નયન વિકાસિ કહેવા લગ્ય, એહવા વયણ રખ્યઉ જમ મળ્ય.
भिरता
૧. પત્ની. ૨. બેસાડી. ૩. રથની આગળ. ૪. ધરાપર=પૃથ્વીપર. ૫. વૃષ્ટિ.
Jain Education International
૨૨૭
‘નવિ હું નિહણ્યઉ તુઝ સર પ્રસરઇ, નિહણ્યઉ કામ સરઇ વૃઠિ ગરઇ; અથવા કુણ ઇહાં અદભુત જાનઉ?, કામઇ કો ન ઠલ્યઉ નર જાનઉ.’ ૨૩૨
For Personal & Private Use Only
૨૨૯
૨૩૧
www.jainelibrary.org