________________
14
પીઠબંધ - પ્રકાશિત થઈ રહેલ કૃતિઓનો પરિચય
દ્રષ્ટાંત : ‘સંપદ આપદ હોઈ ગરુઆં ઈતર ઉવેખી. રાહુ ગ્રહણ તું દેખિ, સસધર દિનકર વિચઈ; તારાગણ નવિ હોઈ, રાહુ ગ્રહણ અવિલંબઈ’.
૨૬૦
સંપત્તિ અને આપત્તિ બન્ને ઉત્તમ પુરુષોને જ પ્રાપ્ત થાય છે, અધમ પુરુષોને નહીં, આ હકીકત પુરવાર કરવા કવિ દ્રષ્ટાંત આપે છે કે રાહુનું ગ્રહણ સૂર્ય કે ચન્દ્રને જ હોય છે, તારાઓને નહીં.
આ રાસમાં કવિએ સંસ્કૃતભાષામાં વપરાતા સામાસિક પદો મૂક્યા છે.
દા.ત. (૧) વિરહાનલતાપિતતનુદેશ. ૧૯૮ (૨) હરખરોમાંચિત દેહા. ૨૧૬ (૩) કૃતવ્રતિવેષો. ૨૩૯ (૪) અલિકુલકજ્જલવન્ત, ફણિમણિકિરણવિભાસુર. ૨૭૪ વગેરે. ઘણી જગ્યાએ ‘કઈ’ (હિંદીમાં-કે) ષષ્ઠીનો અનુગ વાપર્યો છે. વાઘકઈ. ૨૭૧, તરુકઈ. ૩૧૭, તુમ્હકઈ. ૩૨૨ વગેરે...
કડી ૩૧૮માં જાણે પ્રાકૃતમાંથી સંસ્કૃતભાષાના પરિવર્તનના વ્યાકરણિક નિયમો સમજાવવા ક્રમસર ઉદાહરણો મૂક્યા છે.
Jain Education International
૨૫૯
પ્રાકૃત > સંસ્કૃત
પ્રાકૃત > સંસ્કૃત
ન >
ન
સંપન્ના > સપના
ન
>
ન્ય
ધન્ના
>
ન >
સંપૂના
>
ન > શ
પન્ના > પ્રજ્ઞા
આમ, કાવ્યદ્રષ્ટિએ આ રાસ આસ્વાદ્ય કૃતિ બની રહે છે.
ધન્યા
સંપૂર્ણા
૫) લલિતકીર્તિજી કૃત અગડદત્ત રાસ
જેઠ સુદ-૧૫, રવિવાર, સં. ૧૬૭૯ના વર્ષે ભૂજ (કચ્છ)માં આ રાસની રચના થઈ છે. જેના કર્તા ખરતરગચ્છમાં કીર્તિરત્નસૂરિજી > ઉપા. હર્ષવિશાલજી > ઉપા. હર્ષધર્મજી > સાધુમંદિરજી > વિમલરંગજી – લબ્ધિકલ્લોલજીના શિષ્ય છે. આ સિવાય તેમના જીવનની અન્ય કોઈ માહિતી કે આ સિવાય બીજી કોઈ રચના પ્રાપ્ત થઈ નથી.
For Personal & Private Use Only
www.jainelibrary.org