________________
260
ગુણવિનયજી કૃત
દુહાઃ
૨૦૭
૨૦૯
૨૧૦
સજ્જ કરાવઈ કમર ઈમ, સંભલી નિજ ખંધાર; નૃપ સમીપ આવી ઇસઈ, જંપઈ વચન ઉદાર. તાતના મૂક્યા દોઈ જન, કરહારૂઢ પહૂત; હિવણાં મુઝનઈ તેડિવા, નિસ્ણ ભૂ-પુરતૂત!
૨૦૮ જ્યોગ્ય જિÉ મુઝનઈ હવઈ, તે પ્રભણ નરરાય!'; બોલ્યઉ નૃપ “પિતૃ પાસિ તું, જા જિમ સુખ લહઈ તાય. નિજ પરિવારઈ પરિવર્યઉં, જાઈ વલિ ઈણ ઠામ;
આવિજો વહિલઉ કુમરા, કરિ નિજ જનકનઉ કામ.” ઢાલ - ૧૭, પણિમિય પાસજિ
અલંકાર બહુલા તસુ દીધા, મધુર વચન અમૃતરસ પીધા; નિજ દુહિતાનું નૃપતિ ચલાવઈ, ભરિ પ્રયાણની તુરતિ વજાઈ. ૨૧૧ કટક ચલાવી નગર મઝારિ, એક રહઈ રહ્યઉ કુમર વિચારિ; જામિની પ્રથમ પ્રહરિ નર એક, સંગમિ દૂતિ પાસિ સવિવેક. મૂક્યઉ કુમરિ જણાવિયા તાસુ, તિણિ કહ્યઉ જાઈ ‘સુણિ પ્રિય ભા; કુમરઈ શિબિર ચલાવ્યઉ સમગ્ર, એકલઉ તે લેવા રસ લગ્ન. ૨૧૩ ઉભી રાઉ કઈ તિણિ તું સુંદરિા, મયણમંજરિયું જણાવઉ જા કરી; આણઉ ઉતાવેલી તે તુમ્હ અ% સંપજી સકલ સમીહિત કw.” ૨૧૪ સુણિ તસુ વયણ ગઈ તે સંગમિ, તુરિત-તુરિત ઉચ્છુક તસુ સંગમિ; કુમર-પુરુષિ ભણ્યઉ સંદેસ, નિજ સ્વામિને તું કહઈ અસેસ.” ૨૧૫
૨૧૨
૧. છાવણી. ૨. રાજા. ૩. પૂત્રી સાથે. ૪. એકલો રથમાં ૫. લગાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org