________________
અગડદત્ત રાસા
259
ઢાલઃ ૧૬, નિરદૂષણ ગુણ સેહરઉં.
અન્ય દિન ઇક રહઈ ચડ્યા, આયા દુઇ જન તત્થ હો સુંદર; દીઠા પઇસતા ભવનમાં, પ્રભણઈ કુમરજી જલ્થ હો સુંદર. ૨૦૩ "કુમરજી! આવઉ-આવ નિજ ઘરઈ, તેડાવઈ માઈ-બાપ હો સુંદર'-એ આંકણી. આલિંગ્યા હરખિત મનઈ, પૂછી કુસલની વાત હો સુંદર; માવીતાંની મૂલથી કરત, નેહિ અશ્રુ પાત હો સુંદર. ૨૦૪ કુમરજી તે બોલ્યા “સુણિ કુમરજી! કુસલ માવીતાં જાણિ હો સુંદર, પર તુઝ વિરહ સંતાવિયા, દિન ગિણઈ વચ્છર પ્રમાણિ હો સુંદર. ૨૦૫ કુમરજી કિતનાઇક દિનમાંહિ તું જઈ, નવિ દરસન દેસુ હો સુંદર; મુક્ત-જીવિત હોસ્પઈ સહી, તિણિ દુખ તીયાં મ કરેસ હો સુંદર.' ૨૦૬ કુમરજી
છે
ઈ
૧.બે. ૨. માતા-પિતા. ૩. વર્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org