________________
258
ઇમ મદનાકુલ નિજ ઘરી રહઇ, જાં તે નૃપસુત નિવ કછુ કહઈ. તાં ઇક રમણી ધરિ ઉછરંગ, આવી કુમર પાસિ સુભઅંગ.
દીધઉ આસન બઇઠા તઠઇ, ‘કિણ કારણિ તુમ્હ આયા અછઇ?’; કુમરઇ પૂછ્યુઉ ‘સુંદરિ!, પ્રભણઉ વર-સસિ-વયણિ’.
તે બોલી ‘નિસુણઉ અવધાન, કરિ તુઝ કુમર ત્યજી પર ધ્યાન; તુઝ સમીપિ મૂકી ગુણવંત, મદનમંજરીયઇ મનની ખંતિ.
તુમ્હ એ જણાવ્યઉ છઇ સંદેસ, વિરહાનલ-તાપિત-તનુ-દેસ; “જાં મુઝ જીવિત જાયઈ નહીં, તાં સંગમ જલિ સીંચઉ સહી. વિલ ગજક્રીડા-ચૌવિનાશ, મૂક્યઉ દુષ્ટ-રમણિ-સંવાસ; નરપતિ પ્રમુખ લોકિ આપીયઉ, સાધુકાર તિણિ જસ વ્યાપીયઉ. તે સંભલિ વિસમિત હુઇ ઘણું, ધરઇ દુખિ નિજ જીવિતપણું; તુઝનઇ દેખિવા ઉચ્છુકમના, ધિ-ધિક્ ધાઅઉ એ કામના.’’
તેહનઉ વચન સુણી નૃપસૂનુ, મનમાહઇ મનમથ કરિ નુ; નિજ કરિ ધૃત દીધઉ તંબોલ, જાણીવ્યઉ તિણસ્યું રંગરોલ.
‘ચતુર! જાઇ ચાવઉ તુમ્હેં ભણઉ, મ કરિસ્યઉ મન ઉચ્છુક આંપણઉ; કિતલાઇક દિન લહિ પ્રસ્તાવ, જાણાવિસુ તુમ્હનઇ વિ ભાવ.’
૧. ત્યાં. ૨. હોંશ. ૩. દૂખી થયો.
ગુણવિનયજી કૃત
Jain Education International
For Personal & Private Use Only
૧૯૫
૧૯૬
૧૯૭
૧૯૮
૧૯૯
૨૦૦
૨૦૧
૨૦૨
www.jainelibrary.org