________________
અગડદત્ત રાસ
257
દુહીઃ
એક વચન સુણિ કમર હિવ, ધાયલ સનમુખ તાસુ; કેસ કલાપઈ તે ગ્રહી, બોલઈ એમ વિમાસુ.
૧૮૬ ‘રે પાપિણિ! મુઝ મારિવા, ન સકઈ મતિમંત; જો જાગઇ પર-છઠ્ઠીઇ, કિમ સુયઈ સંત?
૧૮૭ નિકાલી ભૂમિ ભવનથકી, નીકલ્યઉ તેહ કુમાર; "રાત પિણિ વિરતઉ હુઅલ, કુર ચરિત તસુ ધારિ.
૧૮૮ ઢાલઃ ૧૫, ૨ઉપઈ.
રાજ સમીપઇ જાઈ કરી, રજનિ-પ્રવૃત્તિ કહી સવિ ખરી;
ખડગઈ નિહસ્યઉ નિસભરિ ચોર, તસુ ભગિની એ હૃદય કઠોર.” ૧૮૯ બીજઈ દિનિ નૃપઈ પાતાલ-ગૃહ દેખાવ્યઉ ધનઈ વિસાલ; જેહનઉ જે ધન છઈ ભૂપાલ, તેનઈ તે ઘઈ સવિ સંભાલ. ખૂસી અઉ રાજા નિજ ધૂઅ, જગાવવા સુભ કર્મનઈ હુએ; કમલસેન-કમલાની પરઈ, સુંદર પરણાવઈ આદરઈ.
૧૯૧ ગામ સહસ્ત્ર વલી શત કરી, દસસહસ્ર રવિ-હય સમ હરી; અપાઈ લાખ સાખ જગ જીયાં, સંપદ ભંડારાની દીયાં. ૧૯૨ કર-મોક્ષણ પર્વઇ સુખકંદ, જન-મન-નયન પૂર્ણિમા ચંદ; ઈણ પરિ જિણિ જસ લાઉ અપાર, તિણ બાલા વિષ્ણુ સવિ મુણઈ છાર. ૧૯૩ તાં લજ્જા તાં માન-વિતાન, તાં પરલોક વિચારણ ધ્યાન; જાં ન વિવેક-જીવિત હરઅંતિ, મનમાં મયણ-સરા પસરંતિ.
૧૯૦
૧૯૪
૧. રાગી. ૨. વીરાગી. ૩ ટી. કમલા - લક્ષ્મી સેન - સ્વામી=વિષ્ણુ. ૪. સૂર્યના ઘોડા જેવા ઘોડા. ૫. પાયદળ. ૬. રાખ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org