SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ 256 ગુણવિનયજી કૃત ૧૭૭ અંગ વિલેપન જાઈન , આણું "તુમ્હ-અસ્થિ રે'; ઈમ કહિ નીકલી કામિની, વાસઘરથી ચડી તસુ મલ્થિ રે. નીતિ શાસ્ત્ર મનિ સમરતલ, ચિંતઈ મનિ એહલ કુમાર રે; “માયા-લોભ-અલકતા, મૂઢતા-સાહસ-દુખકાર રે. અશુચિપણ- નિર્દયપણ, મહિલાના સ્વભાવ દોષ રે; અણ સીખવીયા સંપજઈ, સ્યુ કીધઈ હોવઈ રોષ રે? ૧૭૮ ૧૭૯ યત: ૧૮૦ माया अलियं लोहो, मूढत्तं साहसं असोयत्तं । निस्संसया तहच्चिय महिलाण सहावया दोसा ।। [ઉત્તરા - નેમિચંદ્રસૂરિ વૃત્તિ- ૧૪૦] નેહઈ નવિ તે લીજીયઈ, રંજીયઈ ન વિદ્યાનઈ વિલાસિ રે; ગુણગણિ નવિ વસિ કીજીયઈ, નવિ ચાટુવચન ઉલાસિ રે. નવિ ખર-કોમલ વયણડે, નવ યૌવનિ વિભવિ નકાઈ રે; મહિલા મનનઈ કુણ ગ્રહઈ? જિમ કેસરિ કેસરરાજઈ રે. ૧૮૧ મદનમોહિત નર આપણ૩, જે ભાવ પ્રકાસઈ મુદ્ધ રે; યુવતિ-વરગિ દુખ સમુદ્રમાં, તે નિવડઈ નવિ હુવઇ સુદ્ધ રે'. ૧૮૨ સચ્યાતલ ઈમ ભાવિનઈ, છોડી તે કુમર અનેથ રે; લુકિ રહ્યઉ પડિબિંબ તિહાં ધરી, ડાહાં હૂઈ દુખ કેથ રે?. ૧૮૩ યંત્ર પ્રયોગિ સિલા હવી, જે શય્યા ઉપર તેહરે; મૂકી પલ્લંક ઉપરઈ, ચૂર્ણ દૂઅઉ સહી ઈણ રેહ રે. ૧૮૪ ખુસી હુઈ બોલઈ ઈસું, “કરતી વધ ભાતુનઉ મુક્ઝ રે; નિજ હૃદયઈ કિશું વરુઅાં સુખ હૂઈ તુણ તુક્ઝ રે?” ૧૮૫ ૧. તમારા માટે. ૨. કઠોર. ૩. સિંહની. ૪. અન્યથા બીજે. ૫. સારું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy