SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 255 ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧૭૦ ઢાલ - ૧૪, એક લડાવઈ સ્વામિનઈ. “કુમર! સુણઉ પિતૃવનિ ઇયાં, ભૂમીમાં ગૃહ છઈ મુઝ રે; વીરમતી યુવતી તિહાં, મુઝ ભયણિ અછાં તું બુગ્ઝ રે. વડ-પાદપ મૂલઈ જઈ, સાદ કરિયે જિણિ તે આઈ રે; ભૂગૃહ-દાર ઉઘાડિસ્થઈ, તે પરિણી તું મનભાઈ રે. દ્રવ્ય સંપદ સ્વીકરી સુખઈ, રવિલ તિહાં કિણિ વચ્છ! રે; અથવા કિણિતિકિ ગામિ તું, રહિયે વહિયે મતિ અચ્છ રે. બોલતઉ ઈમ કુમરઈ તિહાં, આસ્વાસ્યઉ “મતિ કરઈ ચિંત રે; ગ્રહિ તસુ ખડગ ફરઈ ગયઉં, પ્રેતભૂમીયઈ દૂષ્ટિનઈ દિત રે. વડ મૂલઈ જાઈ કરી, તિણિ યુવતિનઈ કીધઉ સદ્દ રે; આઈ બાર ઉઘાડીયઉં, “આવઉ ઘરમાંહઈ ભ! રે.” ચિર તાંઈ રુપ તેહલ, દેખિ વિસમિત હુઅ કુમાર રે; ચિંતઈ “એ કુમરી કિશું, અમરી રતિ રુપ ની ધારિ રે? એહમદન સર્વસ્વ મ્યું?,” પૂણ્ય તિણિ “સુંદર! આજ રે; કિહાંથી? કિણિ કાઈ ઈહાં, આયા અદભુત ધરિ સાજ રે?” પાછલી વાત સહુ કહી, દૂહાણી હૃદયમાં અપાર રે; મધુર વચન બોલી કરી, “પાતાલ મંદિરિ રહિ કુમાર!'. પહુચાવ્યઉ ગોરવ-ભણી, પ્રવરાસન તિણિ તસુ દિદ્ધ રે; સ્નેહ વચન બોલ્યઉ વલી, “એ ધન તુમ્હ પુણ્યઈ સિદ્ધ રે. નિજ ઈચ્છાઅઈ ભોગવલ, વાસ–મંદિર પ્રગટી તામ રે; ઈણ સર્જાયઈ વીસમઉં, હું નાઉં સુંદર! જામ રે. ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૭૬ ૧. સ્મશાન. ૨. ગૌરવ માટે. ૩. શ્રેષ્ઠ આસનકસિંહાસન. ૪. શય્યા પર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy