________________
254
ગુણવિનયજી કૃત
૧૬૫
સાથરઉ છોરી ને કુમરતિહાંથી ઓસરઈ વે, હવલાં-દવલાં વે અસિ કરિ કરિ તરુ અઉરઈ વે; અસિ કરિ કરિ તરુ અઉરઈ રહીયલ, અપ્રમત્ત તસુ દેખઈ, ચરિત દુરિતનઉ કારણ સૂતા, જાણી તે મૃત લેખઈ; અસિ કરિ તે છેદી સવિ માનવ, કરઈ કુમર જિહાં હઈરી, સયન આવી દેખઈ તે ન દીસઈ, “હા હા! કહા ગયઉ વઈરી?” હક્કી ટુક્કી વે કુમર આયઉ આસિ વાહઈ વે, જંઘા દોઉં વે છેદી તરુ લઈ રાહઈ વે; તરૂ લઈ રાહઈ જંધા દોઉં, છેદી એક પ્રહારઈ, ધરણિપરી પરિવ્રાજક પડીયલ, તિણ વિણ કુણ તનુ ધારઈ?; ગમન ભણી અસમર્થ તિકો હિવ, બોલઈ જીવિત શેષ, હું સુપ્રસિદ્ધ ભુજંગમ નામઇ, ચોર અછું રુદ્ર વેષ.
૧૬૬
૧. સંથારો, સુવાની જગ્યા. ૨. હાથમાં લઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org