SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ 252 ગુણવિનયજી કૃત કહઈ કુમરનઈ “આઈ મુઝ પૂઠાં, દરિદ્ર દલું જિમ તેરા રે; તૃષા ધનાકી કાઈ ન અબ તુઝ, હું છું અમૃત-વેરા રે ૧૫૬ કુમર૦ દોઉં તે ઉતાવલા ચાલ્યા, નગરી મધ્ય નિવેસિ રે; સ્તોક કાલિ ભમિ બાંઠા બેઉં, નિશ્ચલ થઈ ઈક દેસિ રે. ૧૫૭ કુમાર ઇસર વણિક મંદિરઇ એકઈ, ખાત્ર અખત્રનઉ કામ રે; ભિત્તિ-સંધિ સુખ-ભેદ દેખિ કરિ, તિહાં દીધઉ અભિરામ રે. ૧૫૮ કુમર૦ તીર્ણ શાસ્ત્રિ શ્રીવચ્છ સરીખલ, સુખિ નિર્ગમન-પ્રવેશ રે; જે અતિ ગૂઢ મૂઢિ ધન મોહઈ, ચિર દેખી તે દેસ રે. ૧૫૯ કુમર૦ અજણાવતઉ ચરણ-સંચરણ, પઈઠ મંદિર વીચિ રે; કાઢઈ ધૂરત પેઈ કઈ જિહાં, અમોલ ભંડ-વીચિ રે. ૧૬૦ કુમાર ૧. થોડા. ૨. દીવાલમાં શ્રીવત્સ, નંદ્યાવર્ત, કપિશીર્ષક વગેરે જુદા જુદા આકારના ખાતર પાડવાની પણ એક કળા હતી. ૩. ચામડાની પેટી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy