________________
અગડદત્ત રાસ
247
૧૨૪ દેવ,
૧૨૫ દેવ
ઢાલઃ ૯, તુંગિયા ગિરિ-સિખર સોહઈ.
દેવ! તુઝ એ નયર સુંદર, ઘનદપુર અનુકાર રે; સ્તોક દિનમણિ રોર-મંદિર, જેમ કિય નિસ્સાર રે. ચોર ક્ષત્રચારઈ ચતુર જે, તિણિ મુસ્યઉ પુર સર્વરે. તસુ ચરણ-ચાર વિચારવા, નવિ ધરઈ કોઈ ગર્વ રે. કય વયણે ભણઈ રાજા, પોરના રખવાલ રે; ‘દેખતાં તુચ્છ નયણિ નયરી, મુસી નવિ સંભાલ રે'. વિનવઈ રખવાલ પુરના “જોવતાં દિન કેવિ રે; ગયા નવિ તે ચોર લાધલ, જેમ ધન રંક સેવિ રે. ઇણ સમઈ આવી કુમર વિનવઈ, “દીયલ મુઝ આદેસ રે; દિનિ સાત અંતરિ ચોર આણું, નહીં કપટનઉ લેસ રે. જઈ કદાચિત તે ન લાભઈ, જ્વલિત જ્વલનનઈ મહિઝ રે; દેહ ઘાલું સોસ પાઉં, જીવિવઈ ન િડઝિરે.
૧૨૬ દેવ,
૧૨૭ દેવ,
૧૨૮ દેવ
૧૨૯ દેવ,
પામત
૧. ચોર્યું. ૨. પ્રતિજ્ઞા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org