________________
248
ઢાલ ઃ ૧૦, કાબેરી પુર રાજીયઉ.
કુમર વચન સુણિ નરવઈ, અઇસી પ્રતિજ્ઞા સેતી રે; વાત માની રાજા ભણઈ, ‘કુમર! સુણઉ ઇણ વેતી રે. વંછિત એ સીઝઉ તુહીં, તુતિ ઈસા આસીસો રે’; રાજાઅઇ દીધી તદા, ચાલ્યઉ નામી સીસો રે.
અનુદ્વિગ્ન નગરીમહી, ભમત ચોરના વાસા રે; જોતઉ વેશ્યામંદિર, પાનાગારના પાસા રે.
કંદોઇ-હાટે વલી, જૂવટા ખેલણ ઠામઇ રે; ઉદ્યાનઇ સૂન્ય-દેઉલઇ, સૂરહ-'ઇસૂર વિરામઇ રે. ચઉહટ હટમાલ વિચઇ, ચચ્ચરિ ચોરનઇ ચાહઇ રે; એકલઉ કુમર ભમર પરઇ, ભમત છઠઉ દિન વાહઇ રે. સાતમઇ દિનિ ચિંત-ગ્રહ્યઉ, કુમરુ વિશેષઈ દેખઇ રે; ‘પરદેસઇ જાઉં કિસું?, વ્યાપારનઇ રેખઇ રે.
અથવા જીવિત રાખિવા, જાઉં તાનનઇ અંતઇ રે; તે મૃગનયણી હરી કરી, અથ અરણ્ય એકંતઇ રે.
નિરમલ કુલ જાયા જિકે, તીયાં એહ ન જુત્તો રે; નિજ જીભઈ જે પડિવજ્યઉ, હોજ્યઉ જાગત સુત્તો રે. અન્યથા તે હોવઇ નહીં, જિણિ એ સુભાષિત સુણીયઇ રે; શીર્ષ છેદ બંધણ હવઉ, દૂષણ તેહ ન ગિણીયઇ રે. પડિવનઉ પાલતાં, સુપુરિસાં, જે થાઅઇ તે થાઉં રે; પઅચ્છા લચ્છી જે અછઇ, તે જાવઇ તઉ જાવઉ રે.
૧. ઈશ્વર. ૨. બહાને. ૩. તાણને. ૪. સ્વીકાર્યું. ૫. સ્વચ્છ, નિર્મળ.
Jain Education International
For Personal & Private Use Only
ગુણવિનયજી કૃત
૧૩૦ કુમર૦
૧૩૧ કુમ૰
૧૩૨ કુમર૦
૧૩૩ કુમર૦
૧૩૪ કુમ૦
૧૩૫ કુમર૦
૧૩૬ કુમ૨૦
૧૩૭ કુમ૨૦
૧૩૮ કુમર૦
૧૩૯ કુમર૦
www.jainelibrary.org