SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ 246 ગુણવિનયજી કૃત ૧૧૭ ૧૧૮ વિનયઈ રંજિત રાજ, પૂછઈ કુસલ કી વાતી; પૂછઈ વલિ સવિસેસ, કલા ગ્રહણકી ધાતી. મુખઈ કરઈ નવિ સંત, કબહું નિજ ગુણ ગ્રહિવ; લાજઇ તો ઉવજઝાય, કેરઉ ભયઉ તહાં કહિવઉં. નિપુણ અછઈ એ રાજ!, સર્વ કલા-સુવિલાસઈ; પુણિ મહાય! મહંત, લાજિ ન નિજ ગુણ ભાઈ. ઈતર અલીક પ્રસંસ, કહેણઈ અંગિ ન માવજી; ઈણ જગમઈ મતિમંત, બીજઉ કુણ ઇણ દાવઈ?. ૧૧૯ ૧૨૦ ચતઃ नियगरुयपयावपसंसणेण लज्जति जे महासत्ता । इयरा पुण अलियपसंसणे वि अंगे न मायति ।। (ઉત્તરાનેમિચંદ્રસૂરિ વૃત્તિ-૭૯) કુમર ચરિત-સિંધુમગ્ન, નૃપ રહ્યઉં છઈ તિણ વેલ; સકલ પૌરજન આઇ, ઢોવણા *ઢોવઈ હેલઈ. ૧૨૧ કોઈ વર-મણિ વર-વસ્તુ, કોઈ સુગંધ “સુહાણ; ફલ કુસમાવલિ કોઈ, રાય અંગણ જુ ભરાણ ઉ. પૂરજન ઢોવનઉ તેહ, દીધઉ કુમરનઈ રાજઇ; વિનતિ કરિવા લગ્ન, નિજ રક્ષાનઈ કાજઈ. ૧૨૩ ૧૨૨ ૧. રીત, અવસ્થા. ૨. દેખાય. ૩. ભેંટણાં. ૪. આપે છે. ૫. સોહામણું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy