________________
અગડદત્ત રાસ
245
૧૧૧
૧૧૨
૧૧૩
૧૧૪
બઈઠઉ રાજકઈ પાણિ, કમર પ્રસન્ન-મના રી; જિનકઈ પોતઈ પુણ્ય, તે હુવઈ ક્યું વિમના રી? ચિંતવઈ રાજા એમ, “ઉત્તમ પુરૂષ એ કોઈ'; પુરુષાકારકઉ મૂલ, વિનય કહઈ સહ કોઈ. મૂલ સિરી વ્યવસાય, ધરમ સુખનઉ મૂલ; દર્પ વિનાશકઉ મૂલ, સહુ આંકઈ સિરિ મૂલું. યત: विणओ मूलं पुरिसत्तणस्स, मूलं सिरीए ववसाओ । धम्मो सुहाण मूलं, दप्पो मूलं विणासस्स ।।
[ઉત્તરાનેમિચંદ્રસૂરિ વૃત્તિ-૭૪] કુણ ચીતરઈ મયૂર?, સીખવઈ ગતિ કુણ હંસા?; કુણ કર કમલાં ગંધ?, કુણ કરઈ વિનય સુવંસા?
૧૧૪ યતા: को चित्तेइ मऊरं, गई च को कुणइ रायहं साणं । को कुवलयाण गंधं, विणयं च कुलप्पसूयाणं ।।।
[ઉત્તરાનેમિચંદ્રસૂરિ વૃત્તિ-૭૫] કણ ભરિ સાલિ નમેઈ, તોયઈ નઈ ઘનાઘન; ફલ ભરિ તરુસિહરાઈ, નમઈ ન કારણ બહાં અન.
૧૧પ તિમ સત પુરુષ નમંતિ, વિનયઈ નવિ ભય પામી; પરથા અરથી જેણ, ન કરઈ વાત જે લામી.
૧૧૬ યતા: साली भरेण तोएण, जलहरा फलभरेण तरुसिहरा । विणएण य सप्पुरिसा, नमति नहु कस्स वि भएण ।।
| [ઉત્તરાઇ નેમિચંદ્રસૂરિ વૃત્તિ-૭૬]
૧. લાંબી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org