________________
244
ઢાલ ઃ ૮ રામચંદ્ન કઇ બાગિ. [રાગઃ ગોડી] નર તિહાં એક ભણેઇ, ‘રાજ! સુણઉ મુઝ વાતી; કલાચારિજનઇ ગેહિ, દીઠઉ એ શુભ ભાતી.
કલા પરિશ્રમ એક, કરતઉ અઉર ન ભાવઇ; જાકું અઇસઉ એહ, સંતકી રેહકું ધાવઇ’
કલાચારિજ ભૂપાલ, પૂછ્યઉ હરખ ધરી રી; ‘કુણ એ પુરષ પ્રધાન?, ગ્રહી ગજ-સીખ ખરી રી’.
‘અભય દિયઉ જઉ રાજ!, વાત કહી હું સાચી’; રાજ કહઇ ‘ઇમ હોઉ, વાત કહા એ મુઝ રાચી’
કુમરનઉ સવિ વૃત્તાંત, નૃપ આગઇ તિણિ ભાખ્યઉ; બહુલ લોકનઇ મલ્ટ્ઝિ, નેહનઉ છેહ ન દાબ્યઉ.
નૃપ સંભલિ તસુ વાત, ગુરુ પરમોદિ ભરાણઉ; મૂકઇ નિજ પડિહાર, કુમરનઇ જાઈ આણઉ. ગજ ખંધઇ રહ્યઉ તેહ, દોવારિક ઇમ પ્રભણ્ય; *હક્કારઇ નરનાણુ, તુમ્હ ગુણ સહુઅઇ નિસુણ્યઉ.
આવઉ રાજ સમીપિ, રાજ-આદેસ ઇસઉ રી’; થંભિ આલાનકઇ ભિ, બંધી તરણિ જિસઉ રી.
મનમઇ સંક ધરેઇ, આયઉ નૃપ-નજરઇ રી; સિર કર જાનુપ્રદેશ ધરણિઇ જા ન ઘરઇ રી.
કરિવા રાજ પ્રણામ, ઉઠિ આલિંગ્યઉ તા વિચિ; તંબોલા સનમાન, દાનઇ પૂજ્યઉ મનરુચિ.
૧. ગજ-શિક્ષા. ૨. પ્રાતિહાર, દરવાન. ૩. દ્વારિક, દરવાન. ૪. બોલાવે છે. ૫. હાથી. ૬. સૂર્ય. ૭. તે વચ્ચે.
Jain Education International
ગુણવિનયજી કૃત
For Personal & Private Use Only
૧૦૧
૧૦૨
૧૦૩
૧૦૪
૧૦૫
૧૦૬
૧૦૭
૧૦૮
૧૦૯
૧૧૦
www.jainelibrary.org