SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ રીસઇ ચક્ર-ભ્રમઇ પરિ ભમતઉ, રોષ-પોષ કરિ મનિ ધમધમતઉ; ઘણી વાર ખેલાવી ગજવર, વસિ કરિ કુમર ચડયઉ તિણિ અવસરિ. ગજ ખંધઇ કરિ કરિ સંતોષઇ, મધુર વચન જે ભરીયઉ રોષઇ; કોપ-અગનિ સમિવા જિણિ વાણી, મીઠી સહુએ શાસ્ર-વખાણી. સયલ નયર-લોય-લોયણ-સુખકર, ગજવર ક્રીડા દીઠા સુંદર; સૌધ શિખરિ અંતેઉર સાથઇ, ચડ્યઇ ચતુર ચાવી ભૂનાથઇ. દેખિ કુમર ગજ-ખંધઇ બંધુર, સુરપતિ જિમ પૂછઇ નરસિંધુર; નિજ સેવકનઇ ‘કુણ એ બાલ? ગુણનિધિ કલા કરી સુવિસાલ. તેજઇ કરિ જાણે રવિ રાજઈ, સોમપણઉ દેખી સિ લાજઇ; સર્વકલા-આગમનઉ જાણ, લાગી સુર-સુરૂપ વખાણ’ #S ૧. ઉત્કંઠાથી. Jain Education International For Personal & Private Use Only ૯૬ ૯૭ ૯૮ ૯૯ ૧૦૦ 243 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy