SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ 242 ગુણવિનયજી કૃતા ઢાલઃ ૭, અભયકુમરણ્યે પ્રીતિ કરતાં. અન્ય દિનઈ તે રાજકુમાર, રાજપથઈ ચાલઈ અસવાર; તિતલઈ કલ-કલ પુરમાં હુઅલ, સુખ વિનોદકું દીધઉ દૂઅ3. ૮૬ મનમાં એહવઉ ચિંતવઈ તેહ, “સ્ય સાગર છિલ્ય ઠંડી રેહ?; કિં વા અગનિ અધિક ઉછલિયઉ?, રિપુબલ અથવા આવી મિલિય૩. ૮૭ બીજુલીન અથવા હુઅ પાત?, અથવા બીજી વિષમી કાઈ વાત?'; ઈણ અવસરિ કુમરઈ અમદ-વારણ, ગંધઈ અન્ય ગજાંનઉ નિવારણ. ૮૮ દીઠઉ વિસિમિત ચિત્તઈ મત્ત, થંભ આલાનનઉ દૂરઈ ખિત્ત; મિઠઈ પિણિ વેગઈ પરિવર, મારતી સુંડાગો પરિપત્ત. સામુહઉ આવતી કાલ કુદ્ધ, અલિ જિહાં આયા ગંધ-વિલુદ્ધ; ત્રોડી જિણિ પદબંધની રજુ જેહનઈ દેખિ ગયા જન ભg ચૂર્ણા ભવન-હટ્ટ દેઉલ જિણિ, આયઉ ખિણમઈ કુમાર જિહાં કિણિ; અદ્ભુત રુપ કુમર તે દેખિ, નાગરજન બોલ્યા સવિસેષિ. ગદ-ગદ વાણીયઈ “ઓસર-ઓસર, કરિ-પહથી તું મ મર મર નર!'; તુરતિ તુરગ છોડી હકારઈ, ગજનઈ જે ઇંદ્ર-ગજ અનુસારઈ. કુમર-સાદ સુણિ મદજલ ઝરતલ, કુમર ભણી થાય તે નિરતી; કુદ્ધ કાલ જિમ કુમરઈ પટકલ, વીટી નાંખ્યઉ કરિનઈ “ચટકી. ૯૩ ચડીયલ તિહાં તે ઘઈ ~દંતૂસલ, તિણ પટ ગોટઈ ઉપરિ ધરિ બલ; કુમર પૂઠિ ભાગઇ ઘઈ મૂઠિ, બહુ પ્રહાર જિણથી રહઈ રૂઠિ. ઉદ્ધાવઈ ધાવઈ વજાવઈ, પદ-ઘાતઈ ભૂમી સંતાવઈ; દંતૂસલ જે મુસલ પ્રમાણમાં, ખોભઈ ખોણીમહિ નિજ પ્રાણઈ. ૯૧ ૯૫ ૧. રેખા=મર્યાદા. ૨. શત્ર-સૈન્ય. ૩. વીજળીનો. ૪. મત્તાથી. ૫. મહાવત. ૬. હાથી. ૭. સ્વામિ, માલીક. ૮, પટક્યો, નીચે નાખ્યો. ૯. ચટકો, રીસ. ૧૦. દંતશૂળ, હાથીદાંત. ૧૧. પજવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy