SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 241 જિણિ દિનિ ચાલિસિ ઇહાંથી ભણિકરી રે, સાથઈ લેઈસિ તુઝ; અહેસાસ તું મ કરે વેદ ક્યું રે, સાચઉ વચન એ મુઝ. ૮૩ પ્રાણ૦ મનમથ શર પ્રસરઈ સાલી ઘણું રે', એહવા બહુઅ પ્રકાર; વચને કરિ આસ્વાસી કામિની રે, નિજ ઘરિ આવઇ કુમાર. ૮૪ પ્રાણ તેહને રૂપ ગુણે કરિ રંજીયઉરે, વિચારતઉ મિલન-ઉપાય; વિણુ ઉપાઈ કારિજ કોઈ ન હૂઈ રે, આવિ મિલઉ સુરરાય. ૮૫ પ્રાણ૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy