SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અગડદત્ત રાસમાલા ૬૯ ૧૧૨ ૧૧૩ ૧૧૪ तावच्चिय होइ सुहं, जाव न कीरइ पिओ जणो कोवि । पियसंगो जेण कओ, दुक्खाण समप्पिओ अप्पा ।। તાં જીવનઈ સુખ સંપજઈ રે, પ્રિયજન ન કરીયઈ જામ રે; પ્રિય સંગ જિણ કીધઉ તિણઈ રે, કીય આતમ દુખ ધામ રે. विणओ मूलं पुरिसत्तणस्स, मूलं सिरीए ववसाओ । धम्मो सुहाण मूलं, दप्पो मूलं विणासस्स ।। પુરુષાકારક મૂલ, વિનય કહઈ સહ કોઈ. મૂલ સિરી વ્યવસાય, ધરમ સુખાની મૂલ; દર્પ વિનાશક મૂલ, સહુ આંકઈ સિરિ મૂલ. को चित्तेइ मऊरं, गई च को कुणइ रायहंसाणं । को कुवलयाण गंधं, विणयं च कुलप्पसूयाणं ।। કુણ ચીતરઈ મયૂર, સીખવઈ ગતિ કુણ હંસા; કુણ કરઈ કમલા ગંધ, કુણ કરઈ વિનય સુવંસા. साली भरेण, तोएण जलहरा, फलभरेण तरुसिहरा । विणएण य सप्पुरिसा, नमंति न हु कस्सवि भएण ।। કણભરિ સાલિ નમેઈ, તોયઈ નમઈ ઘનાઘન; ફલ ભરિ તરુ સિહરાઈ, નમઈ ન કારણ ઈહાં અન. તિમ સતપુરુષ નમંતિ, વિનયઈ નવિ ભય પામી; निय गुरुयपयावपसंसणेण, लज्जंति जे महासत्ता । इयरा पुण अलियपसंसणे, वि अंगे न मायंति ।। પુણિ મહારાય! મહંત, લાજિ ન નિજ ગુણ ભાસઈ. ઈતર અલીક પ્રસંસ, કહeઈ અંગિ ન માવઈ; छिज्जइ सीसं, तह होउ बंधणं, चयउ सव्वहा लच्छी। पडिवन्नपालणेसुं, सुपुरिसाण जं होइ तं होउ ।। શીર્ષ છેદ બંધણ હુવઉ, દૂષણ તે ન ગિણીયઈ રે. પડિવનઉ પાલતાં સુપુરિયાં, જે થાઅઈ તે થાઉ રે; અચ્છા લચ્છી જે અછઈ, તે જાવઈ તક જાવઉ રે. ૧૧૫ ૧૧૯ ૧૩૮ ૧૩૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy