SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 239 ઢાળઃ ૫, પરણઈ છઈ ભાઈ માહર. વિકસિત નયન-કમલ હુઈ રે, જિમ રવિ-દરસનિ રંગ રે; મુખ-પંકજ તસુ વિઠસીયઉ રે, હસિ બોલઈ તસુ સંગિ રે. ૬૪ વિકસિત ‘પુર-પ્રધાન બંધુદત અછઈ રે, સિઠી સહુઅ વિસિષ્ઠ રે; તેની પુત્રી હું અછું રે, મયણમંજરી નામ ઇઠ રે. ૬૫ વિકસિત નયન-ગોચર જિન દિનથકી રે, હુઅલ ટૂંકામસરૂપ રે; અસુસ(ખ)તરૂ તિન દિન થકી રે, ઉગ્યઉ હૃદયઈ વિરૂપ રે. ૬૬ વિકસિત નિદ્દા નયનથી ઉડિ ગઈ રે, જિમ પારઉ વહિ-યોગિ રે; દાહ દેહિ અધિકઉ વધ્યઉ રે, જિમ તનુ તાપ-પ્રયોગિ રે. ૬૭ વિકસિત અસન રુચઈ નહીં મુઝ ભણી રે, જિમ જીવિતનાં અંતિ રે; સિરપડા અધિકી હુઈ રે, જિમ ઘન-વાતિએ કંતા રે'. ૬૮ વિકસિત તાં જીવન સુખ સંપજઈ રે, પ્રિયજન ન કરીયઈ જામ રે; પ્રિય સંગ જિણ કીધઉ તિણઈ રે, કીય આતમ દુખ-ધામ રે. ૬૯ વિકસિતo યત: तावच्चिय होइ सुहं, जाव न कीरइपिओ जणो कोवि । प्रियसंगो जेण कओ, दुक्खाण समप्पिओ अप्पा ।। ।। [ઉત્તરા. નેમિચંદ્રસૂરિ-વૃત્તિ – ૩૭]. પૂરવકૃત કર્મિ પ્રેરીયલ રે, સુખનઈ વંછતી જીવ રે; દુર્લભ જન અનુરાગ મઈ રે, જા પડઈ પતંગ મ્યું દીવિરે. ૭૦ વિકસિત ન કરસિ સંગમ માહરલ રે, જઈ તું પ્રીતમ! એક રે; સ્ત્રી-હત્યા પાપ તુઝ ભણી રે, લાગિસ્ટઈ ન હુય સંદેહ રે. ૭૧ વિકસિત તુઝ સંગમ વિણુ માહરી રે, જીવિત વાત ન કાઈ રે; ગદ ઉપની જે દેહમાં રે, અંગદ વિના તે ન જાઈ રે'. ૭૨ વિકસિત ૧. ટી. નેમિચંદ્રસૂરિજીની ટીકામાં ‘ગત' પદ છે. ૨. પારો. ૩. રોગ, પીડા. ૪. દવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy