________________
238
ઢાલઃ ૪, વામાનંદન વંદીયઇ.
કુમરઇ તિણિ દિનિ બાલિકા ઉવાદીઠી મધુતઇ મીઠી રે; કામદેવરાજાતણી, તેડિવા આવી સ્યું ચીઠી રે?.
કંકેન્નિપાવ અંતરઇ, તનુલય છઇ જેહની રૂડી રે; નેહ ભરી દેખઇ ખરી, ખલકાવત કનકની ચૂડી રે.
કુમર ઇસઉ મનિ ચિંતવઇ, ‘સુર-સુંદરિ મંદિરિ દીસઇ રે; અથવા નાગ કન્યા કિસ્સું?, આવી કમલા હરિ રીસઇ રે. અથવા પરતિખ ભારતી, રિત કામદેવ પતિ છોડી રે; લાવણ્ય જલની વાવડી, પુરાસ્યઇ મુઝ મન કોડી રે. અથવા પૂછું એહનઇ, કુણ કાજઇ કામિણિ! આઇ રે?; કર કંકણ દેખણ ભણી, કુણ આરીસઉ લઇ ધાઇ રે?’.
વિદ્યારસિ રાતઉ અછું, કાં મુઝનઇ સુતનુ! સંતાવઇ રે?'; કુમર વયણ એ સંભલી, મનમાંહઇ હરખ ન માવઇ રે.
૧. પુરાશે=પુરા થશે. ૨. કોડ=ઈચ્છા.
Jain Education International
स्थापना
ગુણવિનયજી કૃત
For Personal & Private Use Only
૫૭ કુમર૦
એહવઉ હૃદય વિચારિનઇ, નૃપ-નર પ્રગટ ઇમ ભાખઇ રે; ‘તું કુણ બાલિકે! ઇહાં અછઇ?, કાંઈ અલપ આતમનું દાખઇ રે?. ૬૨ કુમર૦
૫૮ કુમર૦
૫૯ કુમ૦
૬૦ કુમર૦
૬૧ કુમર૦
૬૩ કુમર૦
www.jainelibrary.org