________________
અગડદત્ત રાસ
237
પપ
તિણ ઉપરિ અણુરાગિણી પત્ર-પુફ-ફેલ નાંખઈ, કુમર ભણી નવિ તેહનઉ મન તસુપરી ધાખઈ; ચિંતવતી કાઈ મનઈ મનરંગ રમતા, પિણિ નવિ દેખઈ ભૂપનઉ સુત તે મનગમતા. કલા-રસઈ ગુરુ-ભય ગિણી વિદ્યાનાં લોભઈ, કલા રહિતનઈ કામિણી જિણિ આવી ખોભઈ; અન્ય દિનઈ તિણિ રમણીયઈ નિહસ્યઉ તે સુંદર, અશોકગુચ્છિ જિણિ કામ એ પીડવઈ નિરંતર
પ૬
૧. ધાખડી ઝંખના.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org