________________
236
ગુણવિનયજી કૃત.
ઢાળઃ ૩, લાલન આપજો.
કલાતણ પરિશ્રમ હિવઈ કરિવા તે લાગઉં, વિષ્ણુ અભ્યાસઈ નવિ ટિકઈ જાણઈ તે આગલ; અણ ખરચાઈ પૂરી હુવઈ ખરચ્યઈ હૂઈ વિસ્તર, ભારતિનઉ ભંડાર એ જાતી નવસુંદર. अव्यये व्ययमायाति, व्यये याति सुविस्तरम् । अपूर्वः कोऽपि भण्डारस्तव भारती दृश्यते ।। વિણુ અભ્યાસઈ શાસ્ત્ર એ વિષરૂપઈ થાયઈ, અજિયંઇ ભોજન વિષ સમઉ ક્યું સહુઅનઈ ભાયઈ; વિષસમ દરિદ્રની ગોઠડી, વૃધનું તરુણી વિષ, શાસ્ત્ર અભ્યાસઈ મત કરવું, કોઈ મૂરિખ મિષ.
યત: अनभ्यासे विषं शास्त्रं, अजीर्णे भोजनं विषम्। विषं गोष्टी दरिद्रस्य, वृध्धस्य तरुणी विषम् ।। ભવન ઉદ્યાનઈ જાઈનાં સબ દિનિ મનરંગઈ, કલા અભ્યાસ કરઈ ઘણઉ સુમતી સુભ સંગઈ; તિણિ ઉદ્યાન સમીપિ છઈ પુરમાં વર સિઠી, તાસુ ભવન જે દેખતાં નવિ વિરમઈ ઠિી . વર વાતાયન ઉચ્ચ છઈ તિહાં શ્રેષ્ટિની ધૂંઆ, મનહર મનમથસુંદરી જાણે વર-રુઆ; મંદિર-સિર રહી દિનિ-દિનઈ નૃપ સુતનઈ દેખઈ, એ સંસારમાં સાર છઈ બીજા કુણ લેખઈ?.
૫૩
૫૪
૧. બહાનું. ૨. બારી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org