SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 235 ૪૬ કહેવઉ. ૪૭ કહેવઉ૦ સ્નાન કરાવી કુમરનઈ, પ્રવર વસ્ત્ર અલંકારા રે; પિહરાવ્યા ભોજન કીયાં, પવનચંડ સુવિચારા રે. બોલઈ “એ ગૃહ-ધન-ધન્ન, એ પરિવાર ઉદાર રે; રથ-તુરગાદિક માહરા, તાહરા એ સુખકારી રે. લીલ કરઉ એ લેઈ નઈ, મત પરના એહ વિમાસઉ રે; આપણા જાણી ઈહાં વડ, મનમાં હુઆ તમાસઉ રે.” કુમર ખુસી હુઅલ હિવઈ, ક્રૂર કરમ સવિ છોડી રે; સીખઈ તેહનઈ ઘરિ રહી, કલા-રમણિ-રતિ જોડી રે. અલ્પ કાલિ વિનયઈ કરી, સર્વ કલા તિણિ સીખી રે; કલાવંત સિની પરઇ, પૂજ લહઈ અસરીખી રે. ૪૮ કહેવઉ) ૪૯ કહેવઉ૦ ૫૦ કહેવઉ ૧. ધાન્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy