________________
234
ગુણવિનયજી કૃત
ઢાળઃ ૨, કાબેરી પુર રાજય
કહેવઉ તે ઓઝઉ અછાં, સંભલિ તાસુ સરૂપો રે; શાસ્ત્ર અર્થની જાણ જે, કલા-અમૃત-રસ-કૂપો રે. ૩૭ કહેવઉઠ પિંડિત પરિચિત ઓલખઈ, વેસાની પરિ દખો રે; સાગર પરિ ગંભીર જે, સહુઅ કરઈ જસુ પફખો રે. ૩૮ કહેવઉ. પર ઉપગારી જે અછાં, કરુણા રસનઉ ધામો રે; રૂપ-ગુણે કરિ રાજતઉ, પવનચંડ ઈણ નામો રે. ૩૯ કહેવઉઠ ચંડ નિકો પ્રતિવાદિનઈ, શિષ્ય ભણી અતિ ઘાઢઉ રે; રહ-હય-ગ સીખ સીખવઈ, નૃપ-કુમરાંનઈ ગાઢઉ રે. ૪૦ કહેવઉ) તસુ સમીપિ જાઈ કરી, ચરણ-કમલ નમિ નીકઈ રે; ઓઝઉ પ્રશ્ન કરઈ ઇસઉં, બાંઠઉ તાસુ નિજીકઈ રે. ૪૧ કહેવઉ. આયઉ સુંદર! કિહાં થકી? એ સવિ ભાવ પ્રકાસઈ રે; એગંતઈ ઓઝઈ ભણી, પૂછ્યું કઉણ વિમાસઈ રે? ૪૨ કહેવઉ જિણ પરિ પુરથી નીકલ્યઉં, સંભલિ ચંડ પ્રભાખઈ રે; “સુખઈ રહઉ ઘરિ માહરઈ, લીલ ન હૂઈ પુણ્ય પાખઈ રે. ૪૩ કહેવઉ ‘કલા અભ્યાસ કરઉ રહ્યા, ઈહાં કિણિ મુક્ઝ સમીપઈ રે; એહ ગુહ્ય ન પ્રકાસિવલ, જિણથી દૂષણ દીપ રે. ૪૪ કહેવઉ) યત: अर्थनाशं मनस्तापं, गूह्यदुश्चरितानि च । वञ्चनं चापमानं च मतिमान्न प्रकाशयेत् ।। ઉઠી ઓઝઉ કુમરણ્યે, નિજ ઘરિ ઘરિણિશું બોલઈ રે; એ મુઝ ભાઈ-સૂત અછાં, આપણઉ સુરમણિ- મોલઈ રે. ૪૫ કહેવઉ૦
૧. સારી રીતે. ૨. પાખે, વિના. ૩. ગૃહિણીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org