________________
અગડદા રાસ
233
કુમરનઈ જાઈ એમ ભણેવઉં, છોરિ-છોરિ પુર બહાં ન રહેવ; પચ્છઇ કહિસિ કહ્યઉ નહી મુક્ઝ,’ એ નૃપ કેરલ નિસુણિ તું ગુઝ. ૩૧ એક સુણી નૃપ કેરલ વેધ, તિહાં રહિવઈરલ કર્યઉ પ્રતિષેધ; કુમરઈ અસિ કરિ ધરિય તે ચાલઇ, પરદેસિ જાધવા નિજ મન ઘાલઈ. ૩૨ મનમહિ અમરષ બહલઉ વહતી, દુસ્સહ પહ-દુહ અધિકઉ લહતઉ; ગિરિ-સરિ-કાનન-પુર-ગોઠ ગામ, લંઘત-લંઘત પહુત સુઠામ. ૩૩ જિહાં વાણારિસિ નયરી અછઈ, તિણિ વિચિ ફિરવા લાગઉ પથ્થઈ; ત્રિકિ ચઉકઈ ચચ્ચરિ અસહાય, યૂથથી જ્યે છૂટલે કરિરાય. નૃપ-અપમાનઈ ભરીયલ, દુખ-સાગરમાહિ આવી પરીયલ; ફિરતાં નયરીમાંહઈ એક, તિણિ દીઠ ઓઝઉ સવિવેક. વાટિ લીયઉ તરુણે નરે આઈ, જ્યે શંખે દખિણાવ્રત ધાઈ; માખીએ ગુલ અથવા મધુ છાતલ, જિમ ચાકર નર સાહિબ જાત. ૩૬
૧. વાત. ૨. ષ. ૩. પથદુઃખ- મુસાફરીનું દુઃખ. ૪. ઓક્ઝાયaઉવઝાયaઉપાધ્યાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org