________________
232
ગુણવિનયજી કૃત
૨૦
તિહાં રાજા સુંદર ઈણ નામિ, પ્રજની પૂરી પુરવઈ હામિ; સોમ્યતાઅઈ જાણે હિમ-ધામ, ઉગ્રતાઅઈ કરિ મ્યું ઉગ્ર-ધામ. પ્રજ રંજિવઈ જે' રાજ કહાયઈ, ઘૂઅડ પુણિ નામઈ તે લહાયઈ; સુલસા નામઈ રાણી જાણી, સહુઅ અંતેઉરમાંહિ વખાણી. જેહની સુધા સમાણી વાણી, ગુણમણિની જે સુંદર ખાણી; દાનઈ કરિ જસુ સોહઈ પાણી, તસુ ગુણ વર્ણવઈ જે હૂઈ નાણી. તેહનઈ કુલ રૂપ સરિસ સુહાણી, એઠવી પુણ્ય પ્રભાવિવ રાણી; તાસુ કુક્ષિ સુત ઉપનઉ અઇસલ, કુસુમ-કલીમહિ કીડઉ જઈસ. ૨૩ અગડદત્ત નામ તાસુ ધરાણલ, કલા અભ્યાસ રહિત તે વઢાણી; અનુક્રમિ યૌવન-વનમહિ પઠલ, રમણી-હૃદય-સિંહાસણિ બહેઠ8. ૨૪ ધર્મ-અર્થ-કરુણા રસ રહીતઉં, ભૂંડામાંહે જેઠ વદીત; વિનય ન સાચવઈ ગુરુજન-કેરલ, અલિય-વયણનઉ જે છઈડલ. ૨૫ પર-રમણી રમણીય તે માનઈ, સંકા સહુએ કરી જિનિ કાનઈ; માનઈ કરિ નવિ લેખવઈ કોઉ, મદ્ય પિયઈ રમ) જૂઅાં જોઉં. મધુ-કંસ ભક્ષણઈ નિરત જેહ, નટ-પેટક-વેશ્યાસું નેહ; નગરીમહિય ઉસૃખલ ભમત, ઉનમત જે કરઈ મનમહિમમત. નવિ આણઈ કેહની તે સંકા, એહવા હોવઈ જબ વિહિ વંકા; અન્ય દિનઈ નગરીજન જાઇ, વીનવઈ રાજાનઈ એ સુનાઇ. વરૂઅલ કુમરિ કીયઉ સરૂપ, રહિ ન સકા પુરમાંહઈ ભૂપ!'; સુણિ નૃપ અરીસાણઉ અતિભારી, અરુણલોચન કીયા નેહ નિવારી. ભૂકૂટીભીષણ હુઅઉ ભાખઈ, “એહ કુમરનઈ જે પુરિ રાખઈ; તેહનઈ રાજા ચીર જ્યુ દંડ, કરિસ્યઈ” આજ્ઞા એહ પ્રચંડ.
૨૯
૧. હમ=ઈચ્છા. ૨. વધ્યો, મોટો થયો. ૩. છેડે બોલે. ૪. વરવું, ખરાબ. ૫. ગુસ્સે ભરાયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org