________________
અગડદત્ત રાસ
231
ઢાલઃ ૧, લખયોજન પહિલ૦
અરે પુરવર સંખપુર જગહિ પ્રસિધ્ધ, નયર-ગુણે કરિ જેહ સમૃદ્ધ; અલકાપુરીયતણઉ જસ લિદ્ધ, લખમીયાં વાસ જિહાં કિસિ કિદ્ધ. ૧૦ લોક વસઈ સુખીયઉ જિણિ ઠામિ, રાજની સોમ નજરિનઈ પામિ; રાજનજરિ વિષ-અમૃત નિવસઈ, દૂત ઈહાં ઇખુવાડની ફરસઈ. - ૧૧ વિક્રમ નૃપિ કહ્યઉ “સુંદરિ! પાણી, પાવઉ સેલડીયાં રસ જાણી'; નખ દેઇ રસિ વાટલી ભરીયલ, આણિ દીય નૃપનઉ મન ફિરીયલ. ૧૨ માંગીયઈ જલ ઈક્ષરસ જન આપઈ, લોક ઘણું માહરલ એ થાપઈ; તણિકર પરભાત) હું લેઇસુ, એહનઈ સીખ ઇસીપરિ દેઇસુ. ૧૩ વલિ કહ્યલ “સુંદરિ! એ જલ આણઉં,’ નજરિ ફિયાં રસધર ની સમાણ; જાઈ ઇભુલતા બહુ મોડી, પુણિ રસધારા કાઈ ન છોડી.
૧૪ આઈ કહઈ વીર! તે જલ નાંહી, મોડિમોડિ થાકી મુઝ બાંહી; કહઈ તકે કલસાનઉ જલ આણું,’ નૃપ કહઈ “સું ઇહાં ભાવ વસાણું?' ૧૫ ‘હું નવિ જાણું બાલી ભોલી,” સુંદરિ બોલી નહી કકઠોલી; નૃપ કહઈ “ભયણિ! કહઉ કછું વયણ, જે ચિતુ આવઈ તે સુભ વયણિ.” ૧૬ “મુઝ મતિ ઈમ આવઈ સુણિ ભાઈ! પ્રજ ઉપરિ હિતુઅ નૃપ થાઈ; ક્રૂર નજર કરી તિણિએ ધરણી, નેહ વિના હૂઈ જિયા અરણી’ ૧૭ વલિ જા જલ તે આણઉ ભાણલ, ભરીય જિણઈ મુઝનઈ તે સુહાણઉ'; વાટલી તસુ આગ્રહઈ ગ્રહીનઈ, આવી ઇખૂવાડઈ તે વહીનઈ. ૧૮ નખ દીયાં રસહિ ભરાણલ, પીવલે ભાઈતેહિ જ જાણઉ'; હિરણાં કહિ કિસ ભાવ લખાણઉ?” “રાજ-નજરિ રૂડી છઈ વખાણઉ.” ૧૯
૧. જ્યાં કને. ૨. સૌમ્ય. ૩. સુકુ લાકડું, જેને ઘસવાથી અગ્નિ ઉત્પન્ન થાય. ૪. ભાણું=વાસણ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org