________________
230
માહ ૪. ગુવનયજી કૃત અગswત રાસ છે
પણમિય પંચમ સુમતિ જિન, પંચમ ગતિ સુખકાર; પંચમ જાન પ્રકાશધર, પંચબાણ-જયકાર. સમિરિય શ્રી વાગીસરી, સરસ વચન સુવિલાસ; જસુ પ્રસાદથી સંપજઈ, પૂરિયા મનની આસ. વિઘન વિદ્યારિવા ધારિવા, શ્રી જિનદત્ત સૂરિરાય; મનમહિ મહિમા જેહની, જગમઈ જાગઈ ભાય. શ્રી જિનકુસલ કુસલ-કરણ, ત્રિકરણ સુધિ અપ્રમત્ત; તેહિ જ ભાવ પ્રકાસિમ્યું, પ્રણમી નિમલ ચિત્ત. શ્રી જયસોમ સુગુરુ હૃદયાં, ધરિ સુભપરિ પરમાદ; છોરી દોરી પુણ્યની, પ્રગટઈ જસુ પ્રસાદિ. *પ્રથમ અંગિ સૂતા કહ્યા, જે અમુની મુનિરાય; જાગત જગમઈ જાણિયા, એહિ જ પુણ્ય ઉપાય. તિહાં દૂવ્યત સુઇવઉ કહ્યઉં, નયન નિમીલઈ નિદિ; મિથ્યાવાદિકિ મોહિયા, તે સુણિ ભાવત નિદિ. દુઈ પ્રકારિ અવિવેક જિણિ, સૂતાં છઈ તું સાધુ; ગતાનુગતિક હૂઈ કરી, મત સોવઈ ખણ આધુ. દ્રવ્યત નિદ્રા છોડિ જે, જાગઈ જગિ તે દેખિ; અગડદત નૃપકુમર , પામઈ સુખ અશેષ.
૧. કામદેવ. ૨. સુતા સે મુળ મુળ સયા નાકાન્તિ – આચારંગ સૂત્ર-૧-૩-૧-૧૦૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org