SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસા 229 ૨૭૮ ૨૭૯ સદા, ૨૮૦ સદા, ઢાલઃ- ૧૩, રાગ-ધન્યાસી. દ્રવ્યત-ભાવત જાગીયઈ એ, અગડદત્ત અહિનાણ; વિવેક હિયઈ ધરી એ, સુણિજ્યો ચતુર! સુજાણ! સદા સુખ સંપજઈ એ, ઈહ ભવિ પર ભવિ લીલ-આંચલી. વડખતરગછ રાજયઉ એ, યુગવર જિનચંદ્ર સૂરિ; પ્રતાપઈ દીપતા એ, જયવંતા જયપુરિ. આચરિજ જિનસિંહજી એક સુંદર સકલ સુહાય; ગુણે કરિ ગાજતી એ, પ્રણમાં નરવર પાય. સીલ સુલક્ષણ સોહતા એ, હરખવિમલ ગુરુરાજ; પ્રસાદઈ તેહનઈ એ, કીજઈ વંછિત કાજ. વાચક શ્રીસુંદર રચઈ એ, ઉતરાધ્યન વિચારી; પ્રબંધ સુહામણી એ, આપણ મતિ અનુસારિ. સ્વામિવદન-ગણ-રસ-રસાએ, સંવત કાતી માસ; શનિઈ એકાદશી એ, ભાણવડઈ સુખ વાસિ. અગડદત્ત મુનિરાયન એ, એ સંબંધ ઉદાર; સુણતા સુખ હવઈ એ, આણંદ અંગિ અપાર. “સાહ ચાંપસી પૂજા ભલા એ, રહિયા મંત્રિ ઉદાર; સુશ્રાવક આગ્રહઈ એ, રાસ રચ્યઉ એ સાર. ૨૮૧ સદા, ૨૮૨ સદા, ૨૮૩ સદા, ૨૮૪ સદા, ૨૮૫ સદા, ૧. પાઠા, જસપુરિ. ૨. પાઠા. ચાંપસી પૂંજા મહ રહયા એ, ભેગા જયમલ ભીમ; સુશ્રાવક આગ્રહઈ એ, રાસ રચિઉ નિસ્સીમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy