SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ ઘૂંટણઃ નારી નરગહ કોથલી, કૂડ-કપટ આવાસ; ઇમ જાણી નર પરિહરઉ, મ કરઉ તાસ વિસાસ. ઢાલઃ૧૨, રાગ-ગઉડી. તિણિ પ્રસ્તાવઇ આવીયઉ અપ્રમાદી રે, રાજકુમર પતિ તાસ સદા અપ્રમાદી રે; સ્ત્રીનઇ પૂછઇ આવંતઇ અપ્રમાદી રે, દેઉલિ દીઠ પ્રકાસ સદા. ૨૬૩ તામ કહિયઉ ઇમ નારિય અપ્રમાદી રે, “તુહ કર અગનિ ઉદ્યોત’’ સદા; જલણ જગાવઇ સિ દેઈ અપ્રમાદી રે, નારિ ભણી ગૃપ-પોત સદા૰. ૨૬૪ કુમર અધોમુખ જિમ થયઉ અપ્રમાદી રે, ઘાઉ ખિવઇ તવ ॰ઉગ્ર સદા॰; અણુકંપાયઇ ઇણિ નરઇ અપ્રમાદી રે, ખાંચી પડિઉ ખગ્ર સદા૰. ૨૬૫ જાઇ સહોદરનઇ કહઇ અપ્રમાદી રે, સ્ત્રીનઉ દુષ્ટ ચરિત્ર સદા; સાંભલિ સવિ વિરતા થયા અપ્રમાદી રે, વયરાગી સુપવિત્ત સદા. ૨૬૬ ૨૬૨ સંયમ લેવા આવીયા અપ્રમાદી રે, પાંચે એ મુઝ પાસિ’ સદા; નિજ ચરિત્ર સુણિ ચમકીયઉ અપ્રમાદી રે, કૂંઅર થાઇ ઉદાસ સદા૦. ૨૬૭ કુમર વિવેક ધરી તિહાં અપ્રમાદી રે, ચિંતઇ ચિત્ત લગાઇ સદા; ‘બુદ્ધિમંત નરસુર કિણઇ અપ્રમાદી રે, મહિલા મન ન લખાઇ સદા૰. ૨૬૮ ઇ સ્વઇ અલિ જંપઇ અપ્રમાદી રે, માંડઇ પરસું પ્રીતિ સદા; કપટઇ વિસ ખાઇ કરી અપ્રમાદી રે, ઉપજાવઇ પરતીતિ સદા. રાતી સાકર સેલડી અપ્રમાદી રે, ફલ સહકાર સરુપ સદા૦; કાલકૂટ વિષ કારિમી અપ્રમાદી રે, વિરતી કરઇ વિરુપ સદા. Jain Education International For Personal & Private Use Only ૨૬૯ ૨૭૦ ૧. રાજપૂત્ર. ૨. થાત. ૩. પાઠા૰ ખગ્ગ. ૪. ખડ્ગ=તલવાર. ૫. વિરક્ત. ૬. સુપવિત્ર. ૭. પાઠા॰ રુપી રુપાવઈ. ૮. ખોટું. ૯. પાઠા૦ રસ. 227 www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy