________________
226
શ્રીસુંદરજી કૃત
સ્ત્રીનઈ રાખી પાવક આણિવા રે, કુમર ગયઉ “જિણિ વાર; ઈણિ લઘુબંધવ દીપ પ્રગટ કરી રે, પેખિલે સકલ પ્રકાર. ૨૫૮ કુમર૦ અતિ સનેહઈ તેણિ નજર ભરી રે, દીઠઉ એક ઉદાર; અવસર જાણી આદરસું કહઈ રે, “તું હુઈ મુઝ ભરતાર.” ૨૫૯ કુમર૦ મનહિં વિચારી એણિ ઈસા ભણી રે, “મુગધ! માનું દૂ%; પણિ જઈ જાણઈ સામી તાહરઉ રે, તઉ તે મારાં મુક્ઝ.” ૨૬૦ કુમર૦ “સુભગ! મહાભાગ! ચિંતા મત કરઈ રે, કરિશું આપણઉ કામ; સાખિ તુહારી મારિસ મુઝ ધણી રે”, દીપ બુઝાવઉ તા. ૨૬૧ કુમર૦
૬. પાઠાક્ષિણિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org