________________
અગડદત્ત રાસ
225
જોવના લાવન રૂપ ગુણે ભર્યા રે, કવણ પુરુષ એ પંચરે; કૌતુક મુઝનઈ એ ઈણિ અવસર રે, કિમ વ્રત લિધઈ કરિ સંચ?” ૨૪૭ કુમાર વલતું ન્યાની ભાખઈ ભાવસું રે, દે ઉપયોગ વિશેષ; રાજકુમારનઈ વઈરાગ કારણઈ રે, આદિઈ થકીય અશેષ. ૨૪૮ કુમાર, ઈણિહિ જ જનપદમાહિઈ દોહિલી રે, ચમરી નામઈ પતિ; અતિ ઊતકટ બલવંત તિહાં ઘણી રે, ધરણીધર વર ભિલ. ૨૪૯ કુમર૦ અન્ન દિવસિ તિણિ માહિઈ આવીયઉરે, નરવર-નંદન એક; હય-ગય-સંદન-પાયક પરિવરિયઉ રે, સાથઈ સુભટ અનેક. ૨૫૦ કુમર૦ કુમર કટક તિણિ કીધઉ ચિહું પખિઈ રે, ભિડિયા માહોમાંહિ રે; હરવિ સકઈ નહી કોઈ કેહનઈ રે, નૃપસુત બુદ્ધિ અથાહ. ૨૫૧ કુમર૦ સ્ત્રી સિણગારી આગલિ આણિનઈ રે, દેખિ ગલિલ તસુ માણ; કામઇ પરવસ હણિયઉ તતખિણઈ રે, કુમરઈ એકણિ બાણ. ૨પર કુમર૦ ભિલ હણીનઈ ચાલિ સાહસિંઈ રે, રમણી લે તે રાય;
વૃદ્ધ સહોદર મારિઉ દેખિનઈ રે, પૂઠિ થયા એ ભાય. ૨૫૩ કુમર૦ રથ મારગ તે અનકૂમિ આવિયા રે, સંખપુરઈ “સમકાલ; નિવસઈ અનિસિ તિહાં મારણ ભણી રે, ધરતા કરિ કરવાલ. ૨૫૪ કુમર૦ મધુ માસઈ તે દેખઈ એકલી રે, વનિતા-પુત વનમાહિ; “કારિજ સિધિ હસ્યાં આપણી રે”, છાના રહ્યા રે ઉછાહિ. ૨૫૫ કુમર૦ ઘાઉ કરવા ચિંતઈ તિણિ સમઈ રે, કુમર વધૂ અહિ-બદ્ધ; મૃત જાણીનઈ આપ અગનિ લીયઈ રે, રાગ વસઈ તે ‘મુદ્ધ. ૨૫૬ કુમર૦ પુન્ય) તામ ખેચર-યુગ આવિનઈ રે, નિરવિષ કિદ્ધ શરીર; વનિ મેલ્હી નિસિ દેિિલ તે રહિઉરે, ભામિનિ સહિત અભીર. ૨૫૭ કુમર૦
૧. ચોરોનું –ગામડું. ૨. સૈન્ય. ૩. લડ્યા. ૪. વૃદ્ધ=મોટો. ૫. પાઠા, સમાલ. ૬. છુપાઇ, પાઠા, પ્રછન. ૭. સર્ષે ડસી. ૮. મુગ્ધ. ૯. પાઠામન. ૧૦. નીડર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org