________________
222
શ્રીસુંદરજી કૃત હહારવ કરતી વિલવિલતી, ‘ડસી-ડી' મુખિ કહતી રે; ધસતી તનિ કંપતી આવી, કુમર-ઉછંગઈ પહુતી રે. ૨૨૧ જોવઉ૦ પ્રેમઇ પ્રીતમ સાહસ દેઈ, “મા બીહસિ’ એમ બોલઇ રે; વિષધર વિષ વિષમઉ હી ટાલિતું, પણ ઇકમા “હિવિણ મોલઈ રે. ૨૨૨ જોવઉઠ ઇમ કહેતાં જોતાં જ તન ઇસું, મુહુરતમાહ મદના રે; અહિ-વિષ-પીડિત થઈએ અચેતન, નીલ ચલન-ગ-વદના રે. ૨૨૩ જોવી જીવિત રહિત પ્રિયાનાં જાણી, દૂઅર મોહઈ નડિયઉ રે; વિલવઈ કરુણ સરઈ બાલક જિઉં, અમદા પ્રેમઇ પડિયઉરે. ૨૨૪ જોવઉ૦ વિરહ દાવાનલ દુબઈ દાધલ, મેલી મોટા ઉદાર રે; રાગઇ રાતઉ ચેહ રચીનઈ, ઊપરિ થાપઈ નારિ રે. ૨૨૫ જોવઉ ચિહું પખિમાણે મૂકી પાવક, આપણાઈ જિમ પઇસઈ રે; અદભુત દેખિ ગગનથી આવઇ, ખચર-યુગલ તવ હરસઈ રે. ૨૨૬ જોવઉ૦ “મા મા નૃપ સુત!” મધુર બોલાવઇ, “અલપ કારણ કુણ વાત રે?; મંત્ર બલઈ મહિલા તુઝ સજ કરિ, ઉપજાવું અસ્તે સાત રે.” ૨૨૭ જોવઉ૦ એમ કહી અભિમંત્રિત નીરઈ, છાંટિ કીયઉ વિષ દૂર રે; નિદ્રા-ખય જાગી આપ સંવરિ, પૂછઈ આણંદ-પૂર રે. ૨૨૮ જોવઉ૦ કવણ પ્રકાર થઉ? સ્વામીજી! કહિયઈ મુઝનઈ એહરે; પર-ઉપગારી એહ વિદ્યાધર, સજ્જ કરી તુમ્હ દેહ રે.” ૨૨૯ જોવઉ મદનમંજરિ તસુ પાયે લાગી, “ભાય! તાય!” મુખિ ભાઈ રે; સુભ આસીસ દેઈ તે ખેચર, ઊડ્યા તવ ચકાસઈ રે. ૨૩૦ જોવઉ૦
૧. હમણાં. ૨. લાકડા. ૩. વિદ્યાધર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org