SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદા રાસ 221 દૂહાઃ ૨૧૫ સુપરઇ નિજ ઘરિ આવીયઉં, દેખી સુંદર દેહ; માત-પિતા તવ પુત્રસું, આલિંગમાં સનેહ. ૨૧૩ સ્નાનાવન સવિ કારવી, પૂછી સગલી વત્ત; અગડદત કુમરઇ કહી, જા નિઊ ઘરિ સંપત્ત. ૨૧૪ સુંદરનૃપ પરિવારનું, પાલઈ પુછવઈ રાજ; સંખપુર સુખિયઉ રહઈ, કરતી વંછિત કાજ. ઢાલઃ ૧૦, રાગ-માણી. અન્ન દિવસિ આદરસું આયઉ વારુ માસ વસંત રે; ભાર અઢાર વનસ્પતી ફૂલી હરખઈ જાણિ હસંત રે. ૨૧૬ જોવી જોવઉ રે કામુક જન મિલિ સંગ, કરમલિ કરઈ રસ રંગઈ રે–આંચલી અવસર જાણી સુંદરરાજા, હય-ગ-રહ-રિધિ સાર રે; આડંબર કરિ અધિક ઉછાહઈ, પહુચઈ વન મઝાર રે. ૨૧૭ જોવી અગડદર કુંમર પણિ આવઈ, લેઈ સવિ પરિવાર રે; મદનામું જોવન-મદ-માતલ, ક્રીડાં બહુઅ પ્રકાર રે. ૨૧૮ જોવઉ૦ હાસ-ભાસ-નૃત-ગીત-વિનોદઇ, દિવસઈ રમિ-રમિ છંદઈ રે; સાંઝ સમઈ સવિ નાગર-નરપતિ, આવાં સદનિ આનંદઈ રે. ૨૧૯ જોવઉ૦ પરિકર સકલ સજી સુંદરસુત, સંદન ચઢિ જાં બાંઠઉ રે; મદનામંજરિ ચરણઈ લાગઉ, કાલ ભુંજગમ જૂઠઉ રે. ૨૨૦ જોવઉ ૧. પૃથ્વી. ૨. પાઠા નજર. ૩. પાઠાત. ૪. ક્રિડા. ૫. પાઠાવંદઈ. ૬. ડચો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy