SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ અગડદત્ત રાસ 219 રસનારસિગોરસપીઆઈહિત અવગણિરે, તતખિણ પ્રાણતજઈ તે વિષ-મિશ્રિત ભણી રે; જમ મંદિર પહતા તસુ જાણી ગહગહિલ રે, તસ્કર તીર ખિતંતઉ હૂઅલ સંમુહિઉ રે. ૧૯૭ શર-સંચય આવંત કુમારઈ વારિયઉ રે, અરધચંદ્ર બાણઈ તે મામઈ મારીયઉ રે; જીવિત સેષ પડિલે જગતીયઇ તડફડઈરે, “દુરયોધન નામઈ હંમુઝસે કુણ લડશે?' ૧૯૮ પણિ તઈ સૂરપણઈ કરી મુઝનઈ ગંજિયઉ રે, સકલ વાત સાંભલિ તું કહે છે રંજિયઉ રે; સનમુખ ગિરિ વામઈ દિસિ બિઠું નદીયાં વિચઈ રે, અતિ ઉત્તેગ મનોહર દેઉલ સહુ ચઈરે. ૧૯૯ તાસુ તણાં પછિમ દિસિ તલિણ સિલા સજીરે, આપ બલઈ તું અલગી કરિજે કઈ હજી રે; તિણિમા ઠામઈ ભૂમિભવનિ છઈ સુંદરી રે, નવયોવન મુઝ નારીનામાં જયસિરિરે. ૨૦૦ દ્રવિણ ઘણઉદેખતાં તન-મન ઉલ્લસિઇરે, તિહાં પઇસીનઈ ગ્રહિજે સવિ આતમ વસિઈરે;” ઈમ બોલતાં પ્રાણ તજ્યા દુરયોધનઈ રે, મેલી દારુકુમારઈ દહન દિય િવનઇ રે. ૨૦૧ રથિ બાંસી નૃપનંદન અહિનાણઈ ગયઉ રે, દેખી રમણી રૂપ મનઈ વિદ્ગલ થયઉ રે; “મયા કરીનઈ માહિ પધારઉ અખ્ત ઘરઈ રે’, સસનેહી જોઇનઈ જાવા જિમ કરઈ રે. ૨૦૨ પૂઠિઈ વામ કરઈ તવ મયણા આહણઈ રે, “અમરસિ ધરઈ ડસતી હસતી ઈમ ભણગઈ રે; “માય-તાય પ્રિય બંધુ તજ્યા મઈ તુમ વસિઈ રે, અનવસરઈ સ્વામીયાં રમિયાં મન રસિઈ રે. ૨૦૩ મદના-વાણિ સુણીનઈ કૂંઅર લાજી રે, સહસા સંદનિ બાંસી ચાલિઉ રાજીયલ રે; આગઇ જાતાદેખઈવનચર નાસતારે, “હુઇસ્યઈ હાથી એથિ’ ધરઈમનિઆસતારે. ૨૦૪ ઉરઈ-પરઈ સાસંકઈ જોવઈ ચિઠુદિસઈ રે, મદમત મયગલ દેખિ આવતઉ ઊલસિઈ રે; સ્ત્રીનઈ ધીરપ દેઈ રથથી ઊતરઈ રે, પૂરવ રીતિ રમાડી વારણ વસિ કરઈ રે. ૨૦૫ મૂકિ મતંગ ચઢી રથિ જાયઈ ચાલતી રે, દેખઈ દુદ્ધર સિંહ તિસઈ પથિ માલ્પત રે; સ થઈ બોલાવિલે આવઇ તે ધસી રે, ફાલ દેઈ કરવાલઈ હણિયઉ તે હસી રે. ૨૦૬ જીપી સિંહ સુહેલ ચાલઈ આગઈ રે, અલિ-કુલ-કાલ ફણા ભુજંગમ તિહાં મિલઈ રે; ધમણીતણીપરિફં-ફંકરતઉધાવતઉરે, ઊલલતઉતપતઉતેજઈરથમુખિઆવતઉરે. ૨૦૭ ૧. પાઠા. વિ. ૨. પાઠા, મારિયઉ. ૩. પાઠા, રંજિયઉ. ૪. પાઠાઠ કામઈ. ૫. મંદીર. ૬. પાઠાઇ વામઈ. ૭. અગ્નિ. ૮. અમર્ષ. ૯. જલ્દી. ૧૦. આદિવાસી. ૧૧. હાથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005537
Book TitleAgaddatta Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy